Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
13 જાંહા માયુહુ ફાચે હેયો, તા જુગુમેને એક ગરુડ ઉડતો દેખાયો, આને તોઅ મોડા આવાજુકી બોમબ્લીને આખતલો, “જાંહા બાકી તીન હોરગા દુત રણસિંગળો વાજાવી, તાંહા ઈયુ તોરતીપે રેનારા દરેકુપે ભયાનક મુસીબત આવી પોળી.”