Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
19 આંય તોઅ કામ, તોઅ પ્રેમ, તોઅ વિશ્વાસ, તોઅ સેવા, આને તોઅ ધીરજુ વિશે જાંહુ, આને ઇ બી જાંહુ કા જાંહા તુયુહુ પેલ્લા માપે વિશ્વાસ કેલો, આને જે તુ હારે કામે કેતલો, તીયાકી વાદીને તુ આમી હારે કામે કીહો.