પ્રકટીકરણ 19:10 - દુબલી નવો કરાર10 તાંહા આંય હોરગાદુતુ આરાધના કેરા માટે તીયાં પાગે પોળ્યો, તાંહા તીયાહા માને આખ્યો, “માઅ હુંબુર માઅ નોમોહો, આંય તા ખાલી પરમેહેરુ સેવક આને તુમા હોચે આને તુમા પાવુહુ હોચેજ હાય, જો ઇસુ ખ્રિસ્તુ શિક્ષાપે વિશ્વાસ કેહે, ખાલી પરમેહેરુ આરાધના કેરા, કાહાકા પરમેહેરુ લોકુહુને તીયા આત્મા ઇસુ ખ્રિસ્તુ મારફતે આખલો સત્ય પ્રચાર કેરા ખાતુરે લાયક બોનાવેહે.” Viz kapitola |