પ્રકટીકરણ 18:23 - દુબલી નવો કરાર23 આને રાતી તોમે આંદારોજ રીઅ, દીવો બી બાલનારો કેડો નાય રેઅ, તીહી વોલ્લા આને વોલ્લી ખુશી આવાજ નાય આવે, આને જાનુમે વાજાવનારા બી આવાજ નાય આવે, કાહાકા તોમે રેનારા વેપારી જે ઈયુ તોરતીપે રેનારામે બાદા કેતા મોડા હાય, તીયાહા જાદુ-ટોના કીને બાદી જાતિ લોકુ આરી ધોકો કેયોહો. Viz kapitola |