પ્રકટીકરણ 18:19 - દુબલી નવો કરાર19 આને તે પોતા દુઃખ આખા ખાતુરે પોત-પોતા મુનકાપે ધુપ ટાકી, આને રોળતા જાયને બોમબ્લી-બોમબ્લીને આખી, “હે મોડા શેહેર તુલે હાય! હાય! તોઅ માલ-મિલકતુ મારફતે સમુદ્રમે ફીરનારા જાહાજુ માલિક માલદાર વી ગીયો, પેન થોડીક વામુજ બાદી માલમિલકત ઉજ્જડ વી ગીયી.” Viz kapitola |