Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
1 તીયા બાદ માયુહુ એક જાનવરુલે સમુદ્રમેને નીગતા હેયો, જીયાલે સાત મુનકે આને દશ હિનકે આથે, દરેક એક હિનકાપે રાજ મુગુટ આથો, આને સાત મુનકાપે પરમેહેરુ નિંદા કેનારે નામે લેખલે આથે.