Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
34 માંઅ ફાચો આવુલો ઈયુ રીતે હાય કા: એક માંહુ લાંબી મુસાફરીમે જાંઅ ખાતુર પોતા કોને નીંગેહે. તીયા પેલ્લા તોઅ પોતા મજુરુહુને કામ આખેહે, જો તીયાહાને કેરા જોજે, આને ચોકીદારુહુને આખે કા તોઅ તીયા આવુલો વાટ જોવે.