માર્ક 12:10 - દુબલી નવો કરાર10 નક્કીજ તુમુહુ પવિત્રશાસ્ત્રમે ઇ વચન વાચ્યોહો, જે ખ્રિસ્તુ બરાબરી એક ખાશ ડોગળા આરી કેતામ આવેહે? તોઅ આખેહે કા, ‘જીયા ડોગળાલે રાજમીસ્ત્રીહી નકામો ફેકી દેદોહો. તોજ ડોગળો આખાં પોંગા કેતા ખુણા મુખ્યો ડોગળો બની ગીયો. Viz kapitola |