માર્ક 12:1 - દુબલી નવો કરાર1 ફાચે ઇસુ થોડાક દાખલા આપીને યહુદી લોકુ આગેવાનુ આરી ગોઠયા કેરા લાગ્યો, તીયાહા આખ્યો, “એક માંહાહ દારાક્ષાવાળી પોતા ખેતુમે બોનાવી; આને તીયાહા દારાક્ષાવાળી ચારી સોમકી ડોગળા વાળ બાંદી, આને રોહો થોવુલો કુંડ બોનાવ્યો આને ખેતુ રાખવાલી કેરા ખાતુર માલો બોનાવ્યો, ફાચે તીયુ વાળીલે થોડાક ખેડુતુહુને ભાગુપે આપીને પોતે પરદેશુમે જાતો રીયો. Viz kapitola |