Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
19 તાંહા ઇસુ આને તીયા બેન ચેલા મેરીપે ચાલતા-ચાલતા થોડેક આગાળી ગીયા, તાંહા ઇસુહુ બેન માંહાને હેયા જીયા નાવ યાકુબ, આને યોહાન આથો, આને તીયા બાહકા નાવ ઝબદી આથો, તે બેનું એક ઉળીપે બોહીને પોતા જાલે હુદરાતલા.