Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
24 જાંહા પિલાતુહુ હેયો કા, કાયજ બોની નાહ સેકતો, પેન તીયા લીદે ગડબડ વાદતી જાહે, તાંહા તીયાહા પાંય લીને લોકુ ગોરદી આગાળી પોતા આથ તુવ્યા, આને આખ્યો, “આંય ઈયા ન્યાયુ માંહા રોગુતુકી નિર્દોષ હાય; તુમુહુજ જાંણા.”