માથ્થી 23:15 - દુબલી નવો કરાર15 “ઓ ઢોંગી મુસા નિયમ હિક્વુનારાહા આને ફોરોશી લોક, તુમાપે હાય! તુમુહુ એક માંહાલે પોતા ચેલો બોનાવા ખાતુરે, બાદી જાગે મુસાફરી કેતા ફીરતાહા, આને જાંહા તોઅ વિશ્વાસ કેહે જે તુમુહુ હિકવુતાહા, જેહકી તુમુહુ પોતે હાય તીયાસે વાદારે નોરકુમે જાવુલો યોગ્ય બોનાવી દેતાહા.” Viz kapitola |