Online Bible

- Reklamy -




માથ્થી 21:33 - દુબલી નવો કરાર

33 “આજી એક દાખલો ઉનાયા; એક જમીનદાર આથો, જીયાહા દારાક્ષાવાળી બોનાવી; આને તીયા ચારી સોમકી વાળ બાંદી; આને તીયામે રોહો થોવુલો કુંડ બોનાવ્યો; આને માલો બોનાવ્યો; આને ખેડુતુલે ભાગુપે આપીને પરદેશુમે જાતો રીયો.

Viz kapitola kopírovat




માથ્થી 21:33

Následuj nás:

Reklamy


Reklamy