માથ્થી 14:3 - દુબલી નવો કરાર3-4 કાહાકા હેરોદ રાજાહા પોતા પાવુ ફિલિપુ કોઅવાલી હેરોદીયા આરી વોરાળ કી લેદલો, ઈયા લીદે યોહાન બાપ્તીસ્મો દેનારાહા તીયાલે આખ્યો કા, તોઅ પાવુ કોઅવાલીલે રાખી રેવુલો મુસા નિયમુ અનુસાર યોગ્ય નાહા.” તીયા ખાતુર યોહાનુલે તીને બાધ્યો, આને જેલુમે ટાકી દેદલો. Viz kapitola |