લુક.ની સુવાર્તા 9:13 - દુબલી નવો કરાર13 તાંહા ઇસુહુ તીયાહાને આખ્યો; “તુમુહુ જે તીયાહાને ખાવુલો માંડો આપા.” ચેલાહા આખ્યો, “આમાપે પાંચ માંડા આને બેન પુજલે માસે છોડીને બીજો કાયજ નાહ; પેન હોવ, કાદાચ આમુહુ જાયને ઈયા બાદા લોકુ માટે માંડો વેચાતો લીઅ આવજી, તા વી સેકેહે.” Viz kapitola |