Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
37 જાંહા ઇસુ યરુશાલેમ શેહેરુ જાગે જેતુનુ ચાળવાવાલા ડોગુ ઉતુરતાહી આવી પોચ્યો, તાંહા ચેલાં આખો ટોલો, જો તીયાહા હેલો તીયા પરાક્રમી કામુ લીદે, આનંદુમે આવીને મોડા બોમબ્લીને પરમેહેરુ સ્તુતિ કેરા લાગ્યે.