Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
6 ફાચે ઇસુ તીયાહાને એક દાખલો આખીને હોમજવા લાગ્યો, “એક માંહાહા પોતા દારાક્ષાવાળીમે એક અંજીરુ ચાળવો બોનાવ્યો: દરેક વર્ષે તોઅ માંહુ તીયા ચાળામે ફલવે હોદા ખાતુર આવતો, પેન તીયાલે એક બી ફલ નાય મીલ્યો.”