Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
48 આને એહકી કીને તુમુહુ સાક્ષી આપાહા, કા આમા આગલા ડાયાહા જો કામ કેયોહો તોઅ હારો હાય; પેન આગલા ભવિષ્યવક્તાહાને તુમા આગલા ડાયાહા માય ટાકલા, આને તુમુહુ તીયા કબર બોનાવતાહા.