Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
25 એક દિહી ઇસુ લોકુહુને ઉપદેશ આપી રેહલો, તાંહા યહુદી નિયમ જાંનારો એક જાંઅ ઇસુલે પારખા ખાતુર ઉબી રીને ફુચા લાગ્યો, “ઓ ગુરુજી, અનંત જીવન જીવા ખાતુર આંય કાય કીવ્યુ?”