ગલાતિઓ પત્રો 3:8 - દુબલી નવો કરાર8 પવિત્રશાસ્ત્રમે ખુબુજ સમય પેલ્લા ઇ લેખવામે આલ્લો, કા પરમેહેર અન્યજાતિ લોકુહુને વિશ્વાસુ મારફતે ધર્મી ઠેરવી, ઈયા ખાતુરે પરમેહેરુહુ પેલ્લાનેજ એ હારી સુવાર્તા ઇબ્રાહીમુલે ઉનાવી દેદલી, કા “તોઅ મારફતે ઈયા જગતુ બાદા લોકુહુને આશીર્વાદ આપેહે.” Viz kapitola |