પ્રેરિત કેલે કામે 22:5 - દુબલી નવો કરાર5 ઈયુ ગોઠી પોતે મહાયાજક આને મહાસભા બાદા વડીલ સાક્ષી હાય; તીયાપેને આંય યહુદી પાવુહુ ખાતુર ચિઠ્ઠીયા લીને દમષ્ક શેહેરુમે જાતલો, કા જે લોક તીહી ઇસુ પંથુ આથે, તીયાહાને દંડ આપાવા ખાતુરે બાંદીને યરુશાલેમ શેહેરુમે લાવી સેકુ. Viz kapitola |