પ્રેરિત કેલે કામે 17:5 - દુબલી નવો કરાર5 પેન થોડાક યહુદી લોકુહુને આદરાય આલી આને બાજારુમેને થોડાક ડાંડ લોકુહુને પોતા આરી લી લેદા, આને ટોલો બોનાવીને આને તીયાહાને ચોળવીને શેહેરુમે દન્ગો કેરા લાગ્યા, આને તીયાહા યાસોનુ કોઅ હુમલો કીને, પાઉલ આને સિલાસુલે લોકુ હુબુર લાવા ઈચ્છા રાખી. Viz kapitola |