પ્રેરિત કેલે કામે 12:10 - દુબલી નવો કરાર10 તાંહા તે પેલ્લી આને બીજી ચોકી પાર કીને, તે શેહેરુવેલ જાંઅ ખાતુર નોળા બાંણાહી આવી પોચ્યા, તોઅ બાંણો તીયાં ખાતુર પોતેજ ખુલી ગીયો, આને તે બારે નીગીને એકુજ ગલીમે રાખીને ગીયા, તાંહા તોતામુજ હોરગા દુત પિત્તરુલે છોડીને જાતો રીયો. Viz kapitola |