2 તિમોથી પત્રો 4:16 - દુબલી નવો કરાર16 જાંહા પેલ્લીવાર માને રોમી શેહેરુમે ન્યાયધીશુ હુંબુર ઉબી રાંઅ પોળલો, કા જીયાહા માપે ખોટા આરોપ લાગવુલા, તીયાં જવાબ આંય તીયાહાને આપી સેકુ. તાંહા કેડો બી માઅ પક્ષુમે સાક્ષી બોના નાહ આલો પેન બાદા માને છોડીને માને જાતા રીયા. આંય પ્રાર્થના કીહુ કા પરમેહેર તીયાહાને માફ કે. Viz kapitola |