2 યોહાન પત્રો 1:1 - દુબલી નવો કરાર1 આંય યોહાન મંડળી વડીલ ઓ પત્ર લેખી રીયોહો, તીયુ બાયુલે આને તીયુ પોયરા માટે લેખી રીયોહો જીયાહાને પરમેહેરુહુ પસંદ કેયોહો, જીયા આરી આંય હાચો પ્રેમ રાખુહુ, આને ખાલી આંયજ નાહ પેન તે બાદા લોક બી પ્રેમ રાખતાહા જે સત્યલે જાંતેહે. Viz kapitola |