1 પિત્તરુ પત્રો 1:7 - દુબલી નવો કરાર7 આને એ મુસીબત તુમા વિશ્વાસ હાચો હાય કા નાહ ઇ પારખા ખાતુરે આવેહે, નાશ વેનારા હોનાલે બી આગીમે પારખામે આવેહે, આને તુમા વિશ્વાસ તા હોના કેતા કિંમતી હાય, આને તુમા વિશ્વાસ સ્થિર રેઅ ઈયા ખાતુરે તીયા પરીક્ષા વેરા જોજે. જાંહા ઇસુ ખ્રિસ્ત બીજીવારી આવી તાંહા તુમુહુ સ્તુતિ, મહિમા આને આદર મીલી. Viz kapitola |