11 આને તે સાક્ષી એ હાય, કા પરમેહેરુહુ આપનેહે સાદા માટે જીવન આપ્યોહો, આને ઇ અનંત જીવન પરમેહેરુ પોયરાં ઇસુ ખ્રિસ્તુ મારફતે મીલ્યોહો.