Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
1 કાદાચ વિશ્વાસી લોકુમે એકબીજા આરી ઝગળો વેહે, તા ફેસલો કેરા માટે કોટુમે નાય જાવુલો. પેન તુમુહુ તુમા મંડળીમે બીજા વિશ્વાસીલે તુમા ઝગળા ફેસલો કેરા ખાતુરે આખા જોજે, કા તુમામે કેડો હાચો હાય.