1 કુરિંથીઓ પત્રો 5:8 - દુબલી નવો કરાર8 જેહેકી પાસ્ખા તેહવારુ દિહ યહુદી લોકુહુ પોતા કોમે બાદા ખમીરુલે ફેકી દેદલો આને વગર ખમીરુ રોટલી ખાદલી, તેહેકીજ આમુહુ વિશ્વાસી બોનાં પેલ્લા જેહેકી ખારાબ વેહવાર કેતલા તીયાલે છોડી ધ્યા, આને હારો વેહવાર કેરા, એટલે આમનેહે સાદા ઈમાનદાર આને હાચા બોના જોજે. Viz kapitola |