1 કુરિંથીઓ પત્રો 3:2 - દુબલી નવો કરાર2 તીયા સમયુલે માયુહુ તુમનેહે ખાલી સાદારણ રીતીકી જીયુ રીતીકી હાના પોયરાહાને દુધ પાજતેહે તીયુ રીતીકી શિક્ષણ આપ્યોહો, માયુહુ તુમનેહે પરમેહેરુ વચનુ ઉંડો શિક્ષણ નાહ આપ્યો, જો માંડો ખાવુલો સમાન હાય, કાહાકા તુમુહુ તીયા સમયુમે રોટલી ખાવુલો યોગ્યો નાય આથા, આને આમી બી નાહ ખાય સેક્તા. Viz kapitola |