1 કુરિંથીઓ પત્રો 3:10 - દુબલી નવો કરાર10 પરમેહેરુહુ માને જો વરદાન આપ્યોહો તીયાકી, જીયુ રીતીકી એક બુદ્ધિમાન રાજમિસ્ત્રી પોંગો બોનાવા ખાતુરે પેલ્લા પાયો ટાકેહે, તીયુજ રીતીકી માયુહુ પેલ્લા તુમામે હારી સુવાર્તા પ્રચાર કેયો, આને તીયા બાદ બીજો રાજમિસ્ત્રી આવીને તીયાજ પાયાપે દિવાલ બોનાવેહે, પેન કામ કેતા સમયુલે બાદા લોક ધ્યાન રાખા જોજે કા તોઅ કેહેકી કામ કેહે. Viz kapitola |