Bible a studium - BibliaTodo
Bible, nástroje a volné plány
5.0★★★★★
23 આને શરીરુ જીયા અંગુહુને આપુહુ ખાશ નાહ હોમજુતે તીયાહાને બી આપુહુ વાદારે હાચવીને થોવતેહે, આને પોતળે પોવાવીને રાખતેહે. આને તે અંગ જે શોભા નાહ દેતે, તે વાદારે શોભા આપા લાગતેહે.