તિતસનં પત્ર 1 - ગરાસિયા નવો કરારઅવકાર 1 આ કાગળ પાવલુસ ની તરફ થી હે. હૂં પરમેશ્વર નો સેંવક અનેં ઇસુ મસીહ નો ખાસ સેંલો હે, પરમેશ્વર ન બદ્દ પસંદ કરેંલં મનખં ના વિશ્વાસ નેં મજબૂત કરવા અનેં હેંનું હાસું શિક્ષણ આલવા હારુ પસંદ કર્યો હે, ઝી હીની ભક્તિ ને પરમણે હે. 2 હેંના અમર જીવન ની આહ ઇપેર હે, ઝેંનો વાએંદો હમેશા હાસું બુંલવા વાળે પરમેશ્વરેં દુન્ય બણવા થી પેલેંસ કર્યો હે. 3 પુંણ સહી ટાએંમ ઇપેર પરમેશ્વરેં તાજા હમિસાર નેં મનખં તક પોતાડ્યો, ઝી આપડા તારનારા પરમેશ્વર ની આજ્ઞા ને પરમણે તાજા હમિસાર નો પરસાર કરવા ની જવાબદારી મનેં આલી હે. 4 આ કાગળ તીતુસ નેં લખેં રિયો હે, ઝી ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા થી મારા સુંરા નેં જુંગ હે. પરમેશ્વર બા, અનેં આપડા તારનારા પ્રભુ ઇસુ મસીહ ના તરફ થી અનુગ્રહ, અનેં શાંતિ તનેં મળતી રે. મંડળી મ અગુવા ની ખાસિયત 5 હૂં એંતરે હારુ તનેં ક્રેતે દ્વીપ મ સુંડેં આયો હેંતો, કે તું અદુરી વાતં નેં પૂરી કરે, અનેં મેંહ તનેં ઝી આજ્ઞા આલી હે હેંને પરમણે સેરં ની દરેક મંડલજ્ય મ વડીલ ઇબા કરે. 6 એક અગુવો, દોષ વગર નો અનેં હેંનેં એકેંસ બજ્યેર વેહ, અનેં હેંનં સુંરં ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા વાળં વેહ, અનેં વેય સુંરં ભુંડા સોભાવ વાળં કે આઈ-બા ની આજ્ઞા નેં માનવા વાળં નેં વેહ, અનેં હેંનેં ઇપેર કઇ બી વાત નો દોષ નેં લાગેંલો વેહ. 7 કેંમકે એક અગુવો પરમેશ્વર ના કામ નેં ભાળ-દેંખ કરવા નેં લેંદે, દોષ વગર નો રેંવો જુગે, નેં કે જીદ્દ કરવા વાળો, નેં ગુસ્સો કરવા વાળો, નેં દારુડજ્યો, નેં ઝઘડો કરવા વાળો, અનેં નેં પઇસા કમાવા ની લાલસ કરવા વાળો. 8 પુંણ પરુંણાગત કરવા વાળો, તાજં કામં કરવા ની અસ્યા રાખવા વાળો, પુંતાનું મન કાબુ મ રાખવા વાળો, હાસા મન વાળો, પવિત્ર અનેં પુંતે નિયમ પરમણે જીવવા વાળો વેહ. 9 અનેં હેંને ઝી પરમેશ્વર નું હાસું વસન હિકેં લેંદું હે, હેંનેં મ ટકેં રેંવું જુગે, એંતરે કે બીજં મનખં નેં સહી શિક્ષણ થી ભાષણ આલેં સકે અનેં ઝી વસન નો વિરોધ કરે હે, હેંનનેં સહી જવાબ આલેંનેં ખુંટા સાબિત કરેં સકે. 10 કેંમકે હાસું શિક્ષણ નેં માનવા વાળં, નકમ્મી વાતેં કરવા વાળં, અનેં સેંતરવા વાળં હે, ખાસ કરેંનેં યહૂદી મનખં મનં કે હે કે સુન્નત કરવું જરુરી હે એંમ કેંવા વાળં ઘણં હે. 11 હેંનં નેં ખુંટં સાબિત કરવં જુગે. કેંમકે ઇય મનખં પઇસા કમાવા ના ઈરાદા થી ગલત શિક્ષણ આલેંનેં કેંતરક પરિવારં ન મનખં નેં વગાડ દડે હે. 12 હેંનં મનોસ એક જણો હે, ઝેંનેં વેય અકલ વાળો માને હે, હેંનેસ કેંદું હે કે ક્રેતે દ્વીપ ન મનખં હમેશા ઝૂઠ બુંલવા વાળં, જંગલી જનાવરં જુંગ, અનેં હુંવાળં અનેં પીટલું હે. 13 ઇયે વાત હાસી હે, એંતરે હારુ હેંનનેં તાજી રિતી થી ઠપકો આલ, એંતરે કે વેય વિશ્વાસ મ મજબૂત થાએં જાએ. 14 અનેં વેય યહૂદી મનખં ની બણાવટી કહાન્યી અનેં હેંનં મનખં ની વાતં ઇપેર ધિયાન નેં દે, ઝી હાસ ઇપેર વિશ્વાસ નહેં કરતં. 15 ઝેંનં મનખં ના મન ના વિસાર શુદ્ધ હે, હેંનં હારુ બદી વસ્તુવેં શુદ્ધ હે. પુંણ વિશ્વાસ નેં કરવા વાળં અનેં અશુદ્ધ વિસાર રાખવા વાળં હારુ બદી વસ્તુવેં અશુદ્ધ હે, કેંમકે હેંનની બુદ્ધિ અનેં સહી-ગલત જાણવા વાળું મન બે યે અશુદ્ધ હે. 16 વેય ઝૂઠુ શિક્ષણ આલવા વાળં કે હે કે હમું પરમેશ્વર નેં જાણન્યે હે, પુંણ હેંનં ન કામં થીસ ભળાએં જાએ હે કે વેય હેંનેં નહેં જાણતં. કેંમકે પરમેશ્વર હેંનં ની નફરત કરે હે, અનેં વેય આજ્ઞા નેં માનવા વાળં અનેં કઇ તાજું કામ કરવા નેં લાએંક હેસ નહેં. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation