Online Bible

- Reklamy -

પ્રકટીકરણ 1 - ગરાસિયા નવો કરાર

1 ઇની સોપડી મ હીની વાતં નો ખુંલાસો કર્યો હે, ઝી પરમેશ્વરેં ઇસુ મસીહ નેં વતાડી. એંતરે કે હેંનં બણાવં ના બારા મ પુંતાનં સેંવકં નેં વતાડેં સકે, ઝી જલ્દીસ થાવા વાળી હે, અનેં ઇસુવેં પુંતાના હરગદૂત નેં મુંકલેંનેં ઇની વાતં નેં પુંતાના સેંવક યૂહન્ના નેં એંતરે મનેં વતાડી.

2 એંતરે હારુ મેંહ ઝી કઇ ભાળ્યુ વેયુ બદ્દું આ લેખ મ લખ્યુ હે, એંતરે વેયો હમિસાર ઝી પરમેશ્વર ની તરફ થી આયો હેંતો, અનેં વેયુ બદ્દું ઇસુ મસીહવેં કેંદું હેંતું.

3 ઝી કુઇ ઇની ભવિષ્યવાણી નું વસન બીજંનેં વાસેં હમળાવહે, હેંનં બદ્દનેં પરમેશ્વર આશિષ આલહે. અનેં ઝી કુઇ એંના વસન નેં હામળે હે અનેં હેંનેં માને હે હેંનનેં હુંદો આશિષ આલહે, કેંમકે ઇયે બદ્દી વાતેં જલ્દી થાવા ની હે.


હાત યે મંડલજ્ય નેં અવકાર

4 હૂં યૂહન્ના આ કાગળ એશિયા ઇલાકા ની હાત મંડલજ્ય નેં લખું હે, હૂં પ્રાર્થના કરું હે કે વેયો પરમેશ્વર ઝી હે, ઝી હેંતો, અનેં ઝી આવવા નો હે, અનેં હેંનં હાત આત્માવં ની તરફ થી, ઝી પરમેશ્વર ની રાજગદ્દી નેં હામેં હે, તમનેં અનુગ્રહ કરે અનેં તમનેં શાંતિ આલે. અનેં હેંનં હાત આત્માવં ની તરફ થી ઝી પરમેશ્વર ની રાજગદ્દી નેં હામેં હે,

5 અનેં ઇસુ મસીહ ની તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ મળે, ઝેંના વસન ઇપેર ભરુંહો કરેં સકાએ હે, વેયોસ મરેંલં મહો પાસો જીવતં થાવા વાળં મ પેલ્લો માણસ હે, અનેં વેયો ઇની દુન્ય ન બદ્દ રાજાવં નો અધિકારી હે. વેયો આપડી હાતેં પ્રેમ કરે હે, એંતરે હારુ આપડં પાપં હારુ મરેંજ્યો, અનેં ઝી આપનેં સજ્યા મળવા ની હીતી હેંનેં મટાડ દીદી.

6 અનેં ઝેંને પુંતાના બા એંતરે પરમેશ્વર ની સેવા કરવા હારુ, અનેં ઇસુવેં આપનેં રાજ અનેં પુંતાના બા પરમેશ્વર ની સેવા હારુ યાજક બણાય હે, હેંના ઇસુ મસીહ નેં મહિમા અનેં સામ્રત હમેશા મળતી રે. આમીન.

7 ભાળો, વેયો વાદળં ઇપેર આવહે અનેં દરેક મનખ હેંનેં ભાળહે, આં તક કે ઝેંનવેં હેંનેં માર નાખ્યો હેંતો વેય હુંદં હેંનેં ભાળહે, અનેં ઇની દુન્ય ન બદ્દી જાતિ ન મનખં હેંનેં ભાળહે તર વેય જુંર-જુંર સિસાએં નેં ગાંગરહે. હાં, વેમેંસ થાહે. આમીન.

8 પ્રભુ પરમેશ્વર, ઝી હે અનેં ઝી હેંતો અનેં ઝી આવવા વાળો હે, ઝી બદ્દ કરતં સામર્થી હે, એંમ કે હે “હૂં અલ્ફા અનેં ઓમેગા હે, એંતરે પેલ્લો અનેં સેંલ્લો હે.”


યૂહન્ના નેં ઇસુ મસીહ નું દર્શન

9 હૂં યૂહન્નો, તમારો વિશ્વાસી ભાઈ અનેં ઇસુ હારુ દુઃખ વેંઠવા મ, અનેં પરમેશ્વર ના રાજ મ ધીરજ થી હેંનં દુઃખં નેં સહન કરવા મ તમારો ભાગિદાર હે, હૂં પરમેશ્વર ના વસન નો પરસાર કરવા અનેં ઇસુ દુવારા વતાડેંલી હાસ નો પરસાર કરવા ને લેંદે, મનેં પતમૂસ નામ ના ટાપા ઇપેર મુંકલેં દેંવા મ આયો હેંતો.

10 હૂં પ્રભુ ને દાડે આત્મા થી ભરાએંજ્યો, હેંના ટાએંમ મ મેંહ મારી વાહેડ થી કેંનેંક નેં બુંલતં હામળ્યુ, ઝી હણાઈ નેં જેંમ મુંટા શબ્દ થી સાફ રિતી થી બુંલેં રિયો હેંતો.

11 “હેંને મનેં કેંદું, ઝી કઇ તું ભાળે હે, હેંનેં સોપડી મ લખેંનેં ઇફિસુસ, સ્મુરના, પિરગમુન, થુઆતીરા, સરદીસ, ફિલદિલફિયા, અનેં લૌદીકિયા ઇની હાત યે સેર ની મંડલજ્ય કનેં મુંકલેં દે.”

12 ઝર મારી હાતેં વાતેં કરવા વાળા નેં ભાળવા હારુ હૂં વાહે ફર્યો તર મનેં હુંના ની હાત દીવટ ભાળવા જડ્જ્યી,

13 અનેં હીની દીવટં ની વસ મ માણસ ના બેંટા જુંગ એક માણસ નેં ભાળ્યો, વેયો પોગં તક લાંબો ઝભ્ભો પેરેંલો હેંતો, અનેં હીની સાતી ઇપેર હુંના નો પટ્ટો બાંદેંલો હેંતો.

14 હેંના વાળ રુહ કે બરફ જુંગ ધોળા હેંતા, અનેં હીની આંખેં આગ ની ઝાળ જુંગ હીતી.

15 હેંના પોગ પિતોળ ની જેંમ ભભળેં રિયા હેંતા, ઝેંમ કે આગ ની ભટ્ટી મ તપાવવા મ આવતું વેહ, અનેં હીની અવાજ દરજ્યા ની ઝાભોળં જુંગ હમળાતી હીતી.

16 હેંના જમણા હાથ મ હાત તારા હેંતા, અનેં હેંના મોડા મહી તેજ ધાર વાળી બે ધારી તલુવાર નકળતી હીતી, હેંનું મોડું બફોર નો ભભળતા સૂર્યા જુંગ ભભળતું હેંતું.

17 ઝર મેંહ હેંનેં ભાળ્યો તર હૂં તરત હેંનં પોગં મ મરેંલા મનખ નેં જેંમ પડેંજ્યો, પુંણ હેંને મારી ઇપેર પુંતાનો જમણો હાત મેંલેંનેં કેંદું, “નહેં સમકે, હૂં પેલ્લો અનેં સેંલ્લો હે અનેં જીવન આલવા વાળો હુંદો હૂંસ હે.”

18 હૂં મરેંજ્યો હેંતો, પુંણ ભાળ હાવુ જીવતો હે અનેં હાવુ પાસો હૂં કેંરં યે નેં મરું, અનેં મોત અનેં અધોલોક નો અધિકાર મારી કન હે.

19 ઝી તેં ભાળ્યુ હે, વેયુ બદ્દું લખેં લે અનેં આ બે યે વાતં ના બારા મ લખ ઝી હમણં થાએં રિજ્યી હે, અનેં ઝી બાદ મ થાવા ની હે.

20 હાવુ હૂં તનેં મારા જમણા હાથ ન હાત તારં નું અનેં હુંના ન હાત દીવં નું ભેદ વતાડેં કે હેંનો હું અરથ હે, હેંનો અરથ એંમ હે હાત તારં નો મતલબ હાત મંડલજ્ય ના હાત હરગદૂત હે, અનેં હાત દીવટં નો મતલબ હાત મંડળજ્યી હે.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy