Online Bible

- Reklamy -

ફિલેમોનનેં પત્ર 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1 હૂં પાવલુસ એંના કાગળ નેં લખેં રિયો હે, હૂં ઇસુ મસીહ નો પરસાર કરવા નેં લેંદે જેલ મ હે, હૂં અનેં આપડો હાત વાળો ભાઈ તીમુથિયુસ તમનેં નમસ્કાર કરજ્યે હે, હૂં મારા વાલા દોસદાર અનેં કામ મ મદદ કરવા વાળા ફિલેમોન નેં લખેં રિયો હે.

2 અનેં હૂં હમારી વિશ્વાસી બુંન અફફિયા, અનેં વિશ્વાસી ભાઈ અરખિપ્પુસ, ઝી એક પેહલવાન જુંગ પ્રભુ ની સેવા કરે હે, અનેં હીની મંડલી નેં ઝી તારા ઘેર મ પ્રાર્થના કરવા હારુ ભીગી થાએ હે, લખેં રિયો હે.

3 હૂં પ્રાર્થના કરું હે કે આપડો બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ તમં ઇપેર અનુગ્રહ કરે અનેં શાંતિ આલે.


ફિલેમોન નો પ્રેમ અનેં વિશ્વાસ

4 ઝર બી પ્રાર્થના કરતી વખત હૂં તનેં ઇયાદ કરું હે, તે હમેશા આપડા પરમેશ્વર નું ધનેવાદ કરું હે.

5 હૂં પ્રભુ ઇસુ મ તારા વિશ્વાસ ના બારા મ અનેં ઝી તું પરમેશ્વર ન બદ્દ મનખં નેં પ્રેમ કરે હે હામળું હે.

6 હૂં પ્રાર્થના કરું હે કે ઝી સંગતિ તું વિશ્વાસી મનખં નેં હાતેં કરે હે હેંનેં મ વદતો જા, એંમ જાણેંનેં કે પરમેશ્વરેં આપનેં અસલ વસ્તુવેં આલી હે, અનેં ઇયુ ખાલી મસીહ ની મહિમા હારુ થાએ.

7 કેંમકે હે ભાઈ, ઝી પ્રેમ તું બીજં મનખં નેં કરે હે, હેંનેં થી મનેં ઘણી ખુશી અનેં શાંતિ મળી હે, એંતરે હારુ કે તારી દુવારા પરમેશ્વર ન મનખં ન મન ખુશ થાએંજ્ય હે.


ઉનેસિમુસ હારુ અરજ

8-9 એંનેં લેંદે હૂં તનેં ઇસુ મસીહ મ એક વિશ્વાસી ના રુપ મ સહી કામ કરવા હારુ કું હે, હૂં મસીહ ના પસંદ કરેંલા ના રુપ મ હિમ્મત રાખેં સકું હે અનેં તનેં એંનેં કરવા ની આજ્ઞા આલેં સકું હે. પુંણ હૂં ખાલી તનેં કેં રિયો હે, કેંમકે હૂં જાણું હે કે તું મનેં અનેં પુંતાના હાત વાળં વિશ્વાસી મનખં નેં પ્રેમ કરે હે. હૂં પાવલુસ, એક ડુંહો માણસ હે, અનેં ઇસુ મસીહ ની સેવા નેં લેંદે જેલ મ હે.

10 હૂં ઉનેસિમુસ હારુ તનેં અરજ કરું હે, ઝી મારા સુંરા નેં જુંગ હે. ઝર હૂં જેલ મ હેંતો તે હેંને ઇસુ મસીહ મ વિશ્વાસ કરવા થી મારા સુંરા નેં જુંગ મારી હાતેં વેવહાર કર્યો.

11 વેયો તે પેલ કઇ કામ નો નેં હેંતો, પુંણ હાવુ તારી હારુ અનેં મારી હારુ બેય નો ઘણો કામ નો હે.

12 ઝર કે હૂં ઉનેસિમુસ નેં ઘણો પ્રેમ કરું હે, તે હુંદો હૂં હેંનેં તારી કનેં પાસો મુંકલેં રિયો હે.

13 તાજો હમિસાર હમળાવા ને લેંદે હૂં ઝર જેલ મ હે એંવા ટાએંમેં તારી બદલે વેયો મારી સેવા કરે, એંતરે હારુ હૂં હેંનેં આં મારી કનેંસ રાખવા માંગતો હેંતો.

14 અગર તું રાજુ નહેં, તે હૂં હેંનેં આં નહેં રાખવા માંગતો, પુંણ હૂં સાહું હે કે તું ઇયે મદદ એંતરે હારુ કરે, કે તું એંનેં કરવા માંગે હે, એંતરે હારુ નહેં કે મેંહ તનેં એંવું કરવા હારુ દબાવ નાખ્યો હે.

15 કદાસ એંનેં લેંદેસ પરમેશ્વરેં ઉનેસિમુસ નેં અમુક ટાએંમ હારુ તારી કન થી સિટી નાહેં જાવા ની પરવંગી આલી, એંતરે કે વેયો મસીહ ઇપેર વિશ્વાસ કરેં સકે, અનેં તું હેંનેં હમેશા હારુ પાસો પુંતાનેં હાતેં રાખેં સકે.

16 વેયો ખાલી તારો ગુલામેંસ નહેં, પુંણ વેયો એક ગુલામ થી હુંદો વદેંનેં હે, હાવુ વેયો તારો વાલો વિશ્વાસી ભાઈ હે, હૂં હેંનેં ઘણો પ્રેમ કરું હે, અનેં તારે હુંદો હેંનેં વદાર પ્રેમ કરવો જુગે, એંતરે પુંતાના ભાઈ ના રુપ મ એંતરે હારુ કે વેયો પ્રભુ મ તારો એક ભાઈ હુંદો હે.

17 અગર તું મનેં તારો ભાગિદાર હમજે હે, તે હેંનેં ઇવીસ રિતી ગરહણ કર ઝેંમ તું મનેં ગરહણ કરે હે.

18 અનેં અગર હેંને તારું કઇક ખુંટું કર્યુ વેહ, અનેં વેયો કઇ બી વસ્તુ હારુ તારો લેંણેદાર વેહ, તે હૂં તનેં આલ દેં.

19 હૂં પાવલુસ પુંતાના હાથ થી લખું હે, કે હૂં હેંનેં ભર દેં, પુંણ હૂં ઇની વાત નેં કેં સકું હે કે ઝેંતરો ઉનેસિમુસ તારો લેંણેદાર હે, હેંનેં થી વદાર તું મારો લેંણેદાર હે, કેંમકે મેંહ તનેં મસીહ ના બારા મ વતાડ્યુ હે, અનેં તનેં મસીહ નો તાજો હમિસાર પરસાર કર્યો હે, ઝેંના થી પરમેશ્વરેં તનેં બસાવ લેંદો.

20 હે મારા વાલા દોસદાર ઇયે ખુશી મનેં પ્રભુ ઇસુ મસીહ મ તારી તરફ થી મળી, એક હાત વાળા વિશ્વાસી ના રુપ મ એંમ કરેંનેં મનેં ખુશ કર દે.

21 મેંહ તનેં ઇયુ કાગળ એંતરે હારુ લખ્યુ હે, કેંમકે મનેં વિશ્વાસ હે કે તું વેયુ કરહે, ઝેંનેં કરવા ની હૂં તનેં અરજ કરું હે, અનેં મનેં ખબર હે કે તું હેંનેં થી હુંદો વદાર કરહે, ઝી હૂં તનેં કરવા ની અરજ કરેં રિયો હે.

22 એક વાત હઝુ હે કે પુંતાના ઘેર મ મારી હારુ એક કમરો તિયાર કર, કેંમકે મનેં આહ હે કે પરમેશ્વર તમારી પ્રાર્થના નો જવાબ આલહે અનેં જેલ થી મનેં સુંડાવહે અનેં મનેં તમારી કન આવેંનેં તમનેં ફેંર ભાળવા નો મુંખો આલહે.


સેંલ્લો નમસ્કાર

23 ઇપફ્રાસ ઝી ઇસુ મસીહ ના બારા મ પરસાર કરવા નેં લેંદે જેલ મ હે, વેયા તનેં નમસ્કાર કરે હે,

24 અનેં મરકૂસ અનેં અરિસ્તર્ખુસ અનેં દેમાસ અનેં લુકા ઝી મારી હાતેં પ્રભુ નું કામ કરે હે, એંનં નો તનેં નમસ્કાર.

25 હૂં પ્રાર્થના કરું હે કે પ્રભુ ઇસુ મસીહ નું અનુગ્રહ તમં ઇપેર બણેં રે. આમીન.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy