Online Bible

- Reklamy -

મત્તિ 1 - ગરાસિયા નવો કરાર


ઇસુ ન બાપ-દાદં ન નામં
( લુક. 3:23-38 )

1 આ ઇસુ મસીહ ન બાપ-દાદં ન નામં ની યાદી હે, વેયો દાઉદ રાજા ની પીઢી નો હે, ઝી દાઉદ રાજા, ઇબ્રાહેંમ ની પીઢી નો હે.

2 ઇબ્રાહેંમ નો સુંરો ઇસાગ હેંતો, અનેં ઇસાગ નો સુંરો યાકૂબ હેંતો, યાકૂબ નો સુંરો યહૂદા અનેં હેંના બીજા ભાઈ હુંદા હેંતા.

3 યહૂદા અનેં તામાર ના સુંરા ફિરીસ અનેં જોરહ હેંતા, ફિરીસ નો સુંરો હિસ્રોન, અનેં હિસ્રોન નો સુંરો રામ હેંતો.

4 રામ નો સુંરો અમ્મિનાદાબ, અનેં અમ્મિનાદાબ નો સુંરો નહશોન, અનેં નહશોન નો સુંરો સલમોન હેંતો.

5 સલમોન અનેં રાહબ નો સુંરો બોઅજ, બોઅજ અનેં રુત નો સુંરો ઓબેદ, અનેં ઓબેદ નો સુંરો યિશૈ હેંતો.

6 અનેં યિશૈ નો સુંરો દાઉદ રાજા હેંતો. અનેં દાઉદ રાજા નો સુંરો સુલેમાન, હીની બજ્યેર થી પેદા થાયો હેંતો, ઝી પેલ ઉરિય્યાહ ની બજ્યેર હીતી.

7 સુલેમાન નો સુંરો રહબામ, રહબામ નો સુંરો અબિય્યાહ, અનેં અબિય્યાહ નો સુંરો આસા હેંતો.

8 આસા નો સુંરો યહોશાફાત, યહોશાફાત નો સુંરો યોરામ, અનેં યોરામ નો સુંરો ઉજ્જિયાહ હેંતો.

9 ઉજ્જિયાહ નો સુંરો યોતામ, યોતામ નો સુંરો આહાજ, અનેં આહાજ નો સુંરો હિજકિય્યાહ હેંતો.

10 હિજકિય્યાહ નો સુંરો મનશ્શિહ, મનશ્શિહ નો સુંરો આમોન, અનેં આમોન નો સુંરો યોશિય્યાહ હેંતો.

11 યોશિય્યાહ, યકુન્યાહ અનેં એંનં ભાજ્ય નો મુંટો બા હેંતો, ઝી ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા થી પેલ પેદા થાયા હેંતા.

12 બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા પસી યકુન્યાહ નો સુંરો શાલતિએલ થાયો હેંતો, અનેં શાલતિએલ નો સુંરો જરુબ્બાબિલ હેંતો.

13 જરુબ્બાબિલ નો સુંરો અબીહૂદ, અબીહૂદ નો સુંરો ઈલ્યાકીમ, અનેં ઈલ્યાકીમ નો સુંરો અજોર,

14 અજોર નો સુંરો સદોક, સદોક નો સુંરો અખીમ, અનેં અખીમ નો સુંરો ઈલીહૂદ,

15 ઈલીહૂદ નો સુંરો ઇલીયાજાર, ઇલીયાજાર નો સુંરો મત્તાન, અનેં મત્તાન નો સુંરો યાકૂબ,

16 યાકૂબ નો સુંરો યૂસુફ, ઝી મરિયમ નો આદમી હેંતો, અનેં મરિયમ થી ઇસુ પેદા થાયો ઝી મસીહ કેંવાએ હે.

17 ઇવી રિતી ઇબ્રાહેંમ થી લેંનેં દાઉદ રાજા તક સવુદ પીઢી થાઈ, અનેં દાઉદ થી લેંનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન દેશ મ બંદી બણાવેંનેં લેં જાવા તક સવુદ પીઢી થાઈ, અનેં ઇસરાએંલ દેશ ન મનખં નેં બેબીલોન મ બંદી બણાવેંનેં લેં જાવા ના ટાએંમ થી લેંનેં મસીહ તક સવુદ પીઢી થાઈ.


ઇસુ નું જલમ
( લુક. 1:26-38 ; 2:1-7 )

18 હાવુ ઇસુ મસીહ નું જલમ થાવા થી પેલ ઇવી રિતી થાયુ કે, ઝર ઇની આઈ મરિયમ ની હગાઈ યૂસુફ નેં હાતેં થાએં ગઈ, તે હેંનનું લગન થાવા થી પેલ ઝર વેયે કુંવારીસ હીતી, તર પવિત્ર આત્મા ની સામ્રત થી બે જીવી થાઈ.

19 યૂસુફ ઝી હેંનેં હાતેં હગાઈ થાઈ હીતી એક તાજો માણસ હેંતો, અનેં વેયો બદ્દ મનખં નેં હામેં મરિયમ નેં બદલામ કરવા નેં સાહતો હેંતો, એંતરે હારુ હેંને સાન સાનો પુંતાની હગાઈ સુંડવાનો ફેસલો કર્યો. કેંમકે મરિયમ લગન કર્યા પેલેંસ બે જીવી હીતી, ઝી કે નિયમ નેં વિરુધ હેંતું.

20 ઝર વેયો ઇની વાત ના વિસાર મસ હેંતો, તે પરમેશ્વર નો હરગદૂત હેંનેં હામણા મ ભળાએંનેં કેંવા મંડ્યો, હે દાઉદ રાજા ની પીઢી ના યૂસુફ! તું તારી હગાઈ વાળી મરિયમ હાતેં લગન કરવા થી નહેં સમકેં, કેંમકે ઝી હેંના પેંટ મ હે, વેયો પવિત્ર આત્મા ની સામ્રત થી હે.

21 વેયે સુંરો જણહેં અનેં તું હેંનું નામ ઇસુ રાખજે કેંમકે વેયો પુંતાનં મનખં નેં પાપં થી બસાવહે.

22 ઇયુ બદ્દું એંતરે હારુ થાયુ કે વેયુ બદ્દું પૂરુ થાએ, ઝી પરમેશ્વરેં યશાયાહ ભવિષ્યવક્તા ના દુવારા ઇસુ ના જલમ ના બારા મ કેંદું હેંતું. યશાયાહવેં ઇવી રિતી લખ્યુ.

23 ભાળો, એક કુંવારી બે જીવી થાહે, અનેં વેયે એક સુંરો જણહેં, અનેં હેંનું નામ ઇમ્માનુએલ રાખવા મ આવહે, ઝેંનું મતલબ હે પરમેશ્વર હમારી હાતેં હે.

24 તર યૂસુફ નીંદર મહો જાગ્યો, અનેં પરમેશ્વર ના હરગદૂત ની આજ્ઞા ની પરમણે જાએંનેં હેંને પુંતાની હગાઈ વાળી મરિયમ હાતેં લગન કર લેંદું, અનેં હેંનેં પુંતાનેં ઘેર લેં આયો.

25 અનેં ઝર તક વેયે સુંરો નેં જણી તર તક વેયો હેંનેં કન નેં હુતો, અનેં હેંને બાળક નું નામ ઇસુ રાખ્યુ.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy