Online Bible

- Reklamy -

યહૂદાનો પત્ર 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1 હૂં યહૂદા, યાકૂબ નો નાનો ભાઈ હે, અનેં ઇસુ મસીહ નો એક સેંવક હે, આ કાગળ હૂં હેંનં મનખં હારુ લખેં રિયો હે ઝેંનનેં પરમેશ્વર ની બુંલાહટ મળી હે, વેય પરમેશ્વર ન વાલં મનખં હે, અનેં ઇસુ મસીહ નું પાસું આવવા તક સલામત હે.

2 હૂં પ્રાર્થના કરું હે કે પરમેશ્વર તમનેં દયા, શાંતિ અનેં પ્રેમ ભરપૂરી મ આલે.


ઝૂઠુ શિક્ષણ આલવા વાળા

3 હે વાલોં, ઝર કે હૂં આપનેં બદ્દનેં મળેંલા તારણ ના બારા મ લખવા હારુ ઘણો હુંહેંલો હેંતો, પુંણ હાવુ મનેં ઇયુ જરુરી લાગ્યુ કે હૂં તમનેં હેંના વિશ્વાસ નેં હાસવેં રાખવા ની કોશિશ કરવા ના બારા મ લખું, ઝી પરમેશ્વરેં પુંતાનં પવિત્ર મનખં હારુ ઇયો વિશ્વાસ એકેંસ વખત હમેશા હારુ આલ્યો હે ઝી કેંરં યે નહેં બદલાતો.

4 હૂં આ કાગળ તમનેં એંતરે હારુ લખેં રિયો હે, કેંમકે અમુક મનખં ઝી ગલત શિક્ષણ આલે હે, વેય સાન-સાનં આપડી મંડલી મ આવેંજ્ય હે. ઇય વેય મનખં હે ઝેંનનં બારા મ પેલ થકીસ પવિત્ર શાસ્ત્ર મ લખાએંલું હે કે પરમેશ્વર હેંનનેં સજ્યા આલહે. વેય પરમેશ્વર ના અનુગ્રહ નેં લુસાઈ મ બદલેં નાખે હે, અનેં આપડા એક ના એક માલિક અનેં પ્રભુ ઇસુ મસીહ નો નકાર કરે હે.

5 ઝર કે તમું મનખં ઇયુ જાણો હે, તે હુંદો હૂં તમનેં ઇયે વાત ઇયાદ કરાવા માંગું હે, કે પ્રભુ ઇસરાએંલ ન મનખં નેં મિસ્ર દેશ ની ગુલામી મહં સુંડવેં લાયો, પુંણ બાદ મ જંગલ મ હેંનવેં હેંના ઇપેર વિશ્વાસ નેં કર્યો, એંતરે હારુ હેંનેસ હેંનં બદ્દનેં માર દડ્ય.

6 અનેં એક બીજી વાત તમન ખબર વેંહે પરમેશ્વરેં હેંનં હરગદૂતં નેં કેંકેંમ દંડ આલ્યો, ઝેંનવેં પરમેશ્વર ની આલીલી જવાબદારી પૂરી નેં કરી, પુંણ હરગ મ પુંતાનું ઘેર સુંડ દેંદું, અનેં પરમેશ્વરેં હેંનનેં અમર કાળ હારુ ઇન્દારા મ હાકોળં થી બાંદેંનેં રાખ્યા હે, ઝેંનેં કુઇ યે તુંડેં નહેં સક્તું, એંતરે કે મુંટા નિયા ને દાડે હેંનનો નિયા થાએ.

7 એંનં ઇસરાએંલ ન મનખં અનેં હરગદૂતં જુંગ, હેંનં મનખં નેં હુંદં ઇયાદ રાખો, ઝી સદોમ, ગમોરા સેર અનેં હેંનેં આજુ-બાજુ ન ગામં મ રેંતં હેંતં હેંનં હાતેં હું થાયુ. વેય મનખં સિનાળવં થાએંજ્ય હેંતં, અનેં વેય બીજં મનખં હાતેં સિનાળવું કરવું પસંદ કરતં હેંતં, એંતરે હારુ પરમેશ્વરેં હેંનનેં આગ થી નાશ કર દેંદં. ઇયુ ઝી કઇ થાયુ હે, વેયુ ઝૂઠુ શિક્ષણ આલવા વાળં હારુ સેતવણી હે, કે હેંનનેં હુંદં અમર આગ થી દંડ આલવા મ આવહે.

8 હીવીસ રિતી થી ઇય પાપી મનખં એંમ દાવો કરે હે, અનેં એંમ કે હે કે પરમેશ્વરેં હેંનનેં દર્શન મ વતાડ્યુ હે, વેય ભુંડા તરિકા થી જીવન જીવીનેં પુંતાના શરીર નેં બરબાદ કરેં સકે હે, હેંનનેં કઇના યે અધિકાર મ રેંવા ની જરુરત નહેં, અનેં વેય મહિમામય હરગદૂતં ના બારા મ ખરાબ-ખરાબ બુંલે હે.

9 પુંણ આં તક કે મિખાએંલેં હુંદું ઝી પરમેશ્વર નો મુખી હરગદૂત હે, ઝર શેતાનેં મિખાએંલ હાતેં ઇની વાત ઇપેર બુંલા-બાલી કરી કે આપડં બેય મના ભવિષ્યવક્તા મૂસા ના શરીર નેં ડાટવા કેંનો અધિકાર હે, તે હુંદું હેંને શેતાન નેં ભલું-ભુંડું નહેં કેંદું, ઝર કે મિખાએંલ કન શેતાન કરતં ઘણો વદાર અધિકાર હે, અનેં હીની ગલતી હુદી નહેં કાડી, પુંણ ખાલી એંતરું કેંદું કે, “પ્રભુ તનેં વળગે.”

10 પુંણ ઇય મનખં ઝીની વાતં નેં નહેં જાણતં હેંના બારા મ ભલું-ભુંડું કે હે, અનેં ગુંગં ડગરં જુંગ, વેય કઇક ઇવી વસ્તુવં નેં જાણે હે, ઝેંના બારા મ હેંનનેં વિસારવા ની જરુરત નહેં. પાપ વાળં કામં કરવા થી વેય પુંતાના જીવન નેં નાશ કર દે હે.

11 હેંનં ઇપેર હાય! કેંમકે હેંનવેં આદમ ના સુંરા કૈન જુંગ ભુંડો વેવહાર કર્યો હે, ઝેંને પુંતાના ભાઈનેંસ માર દડ્યો. હેંનવેં વેયેસ ગલતી કરી હે, ઝી બિલામેં ધન મેંળવવા હારુ અમુક મનખં નેં પાપ મએં લેં જાવા ની કરી હીતી. ઝીવી રિતી મૂસા નો વિરોધ કરવા થી કોરહ નું બદ્દું નાશ થાએંજ્યુ, હિવીસ રિતી ઇય મનખં હુંદં નાશ થાએં જાહે, કેંમકે વેય હુંદં પ્રભુ નો વિરોધ કરેં રિય હે.

12 ઝર ઇય મનખં પ્રભુ ના પ્રેમ નેં ઇયાદ કરતં જાએંનેં તમારા પ્રેમ ભોજ મ ખાવાનું ખાએ હે, તે ઇય દરજ્યા મ હતાએંલી હીની ખતરનાક ભડભેટં જુંગ હે, ઝી તમનેં બુંડાડેં સકે હે. વેય હેંનં હરમ વગર ન ગુંવાળં જુંગ હે, ઝી ખાલી પુંતાનીસ સિન્તા કરે હે. વેય હેંનં વાદળં જુંગ હે, ઝી ધરતી ઇપેર વહરતં નહેં, અનેં વાએંરા થી ઉડેં જાએ હે. વેય હેંનં ઝાડં જુંગ હે, ઝી ફસલ ના ટાએંમ ઇપેર ફળ નહેં આલતં, અનેં એક-દમ હુકાએંજ્ય હે અનેં મૂળં થી ઉફેંડાએં જ્ય હે.

13 ઝીવી રિતી દરજ્યા ની ઝાભોળેં ખરાબ ઝાહકં બણાવે હે, હિવીસ રિતી થી મનખં હરમ વગર ન કામં કરે હે. વેય અમુક તારં જુંગ હે, ઝી હિદા રસ્તા ઇપેર નહેં સાલતા, વેય હિદો રસ્તો નહેં વતાડતં, પ્રભુવેં હેંનં હારુ એક જગ્યા રાખેં મિલી હે, ઝેંના મ પૂરી રિતી થી ઇન્દારું હે, તાં હેંનનેં હમેશા હારુ રેંવું પડહે.

14 આદમ થી હાતવી પીઢી મ હનોક હેંતો, હેંને હુદી ભવિષ્યવાણી કરી અનેં એંમ કેંદું હેંતું, “હામળો, પ્રભુ પાક્કી રિતી પુંતાનં ગણાએં નેં એંતરં હરગદૂતં હાતેં આવહે,

15 કે વેયો બદ્દ મનખં નો નિયા કરે, અનેં હેંનં ન ભુંડં કામં હારુ, ઝી હેંનવેં પરમેશ્વર ની વિરુધ કર્ય હે, અનેં ઝી હેંનવેં હેંનેં વિરુધ મ ખરાબ ભાષણ કર્ય હે, હેંનં બદ્દ ઇપેર દોષ લગાડે.”

16 ઇય મનખં કાએંમ પરમેશ્વર ના વિરુધ મ બુંલે હે, અનેં બીજં મનખં ની ગલતી ભાળે હે. વેય પુંતે પુંતાની ભુંડી અભિલાષા પરમણે વેવહાર કરે હે, અનેં વેય પુંતાના બારા મ ઘમંડ કરે હે, અનેં પુંતે ફાએંદો લેંવા હારુ બીજં મનખં ની સાપલુસી કરે હે.


સેતવણી અનેં પ્રાર્થના

17 પુંણ હે વાલોં, તમું હીની વાતં નેં ઇયાદ રાખો, ઝી આપડા પ્રભુ ઇસુ મસીહ ના પસંદ કરેંલા સેંલા ઘણા પેલ કેં સુક્યા હે કે બાદ મ થાહે.

18 વેયા તમનેં કેંદં કરતા હેંતા કે “આપડા પ્રભુ ઇસુ મસીહ નેં પાસો આવવા પેલ, એંવં મનખં વેંહે ઝી પ્રભુ અનેં હેંનં મનખં નો ઠઠ્ઠો કરહે. ઇય વેયસ મનખં હે, ઝેંનનં જીવનં ભુંડી અસ્યા ના કાબુ મ હે.”

19 ઇય વેયસ મનખં હે ઝી તમારી મ ફૂટ નાખે હે, વેય પુંતાની અસ્યા ના સોભાવ પરમણે વેવહાર કરે હે, અનેં એંનં મ પવિત્ર આત્મા નહેં.

20 પુંણ હે વાલોં, તમારે હીની પવિત્ર હાસ મ ઝેંનેં ઇપેર તમું વિશ્વાસ કરો હે એક-બીજા ની મદદ કરતું રેંવું જુગે, એંતરે કે એક-બીજા નેં વદારેં સકો. તમારે પવિત્ર આત્મા ની સામ્રત ની અગવાઈ મ પ્રાર્થના કરવી જુગે.

21 ઝર કે તમું હેંના દાડા ની વાટ જુંવો હે, કે આપડો પ્રભુ ઇસુ મસીહ પુંતાની દયા થી તમનેં અમર જીવન આલહે, તે પુંતાની હારુ પરમેશ્વર ના પ્રેમ નેં અનુભવ કરતં રો.

22 અનેં ઝી મનખં નહેં જાણતં કે કઇના શિક્ષણ ઇપેર વિશ્વાસ કરવો, હેંનં મનખં નેં ઘડી-ઘડી હમજાવો.

23 અમુક બીજં મનખં ઝેંનનેં તમું જાણો હે, વેય નરક મએં જાએં રિય હે, હેંનનેં હીની અમર આગ થી જલ્દી કેંસેંનેં બસાવ લો, અનેં બીજં મનખં ઇપેર દયા કરો. પુંણ હેંનં જુંગ પાપ નેં કરવા હારુ સેતેંન રો, આં તક કે હેંનં સિસરં ની હુદી નફરત કરો, ઝેંનં ઇપેર હેંનવેં પુંતાનં પાપી કામં થી દાગ પાડ્યા હે.


આશિર્વાદ નું વસન

24 પરમેશ્વર તમારું રક્ષણ કરવા નેં લાએંક હે, એંતરે કે તમું પાપ ને લેંદે પડેં નેં જો, અનેં વેયો તમનેં દોષ વગર અનેં આનંદિત બણાવેંનેં પુંતાની મહિમા મ સાબિત કરવા મ સામ્રતી હે.

25 ઝી આપનેં આપડા પ્રભુ ઇસુ મસીહ દુવારા તારણ આલે હે, હેંનાસ એક ના એક પરમેશ્વર નેં ઝેંમ પેલ થી હેંતું અનેં હમેશા હારુ માન, મહિમા, સામ્રત અનેં અધિકાર મળે. આમીન.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy