ગલાતીઓનેં પત્ર 1 - ગરાસિયા નવો કરારઅવકાર 1 હૂં પાવલુસ આ કાગળ લખેં રિયો હે, અનેં હૂં એક પસંદ કરેંલો હે. મનેં સેંવક થાવા હારુ કઇના બી મનખ દુવારા પસંદ નહેં કરવા મ આયો, પુંણ ઇસુ મસીહ દુવારા અનેં બા પરમેશ્વર દુવારા ઝેંને ઇસુ મસીહ નેં મરેંલં મહો પાસો જીવતો કર્યો. 2 ઇયુ કાગળ હૂં મારી હાતેં રેંવા વાળં બદ્દ વિશ્વાસી ભાજ્ય-બુંનં ના તરફ થી ગલાતિયા પરદેશ ની મંડલી ન મનખં નેં લખેં રિયો હે. 3 બા પરમેશ્વર અનેં આપડો પ્રભુ ઇસુ મસીહ તમનેં અનુગ્રહ અનેં શાંતિ આલે. 4 ઇસુ મસીહ આપડં પાપં ને લેંદે ભુંગ થાએંજ્યો, એંતરે કે આપડા પરમેશ્વર અનેં બા ની મરજી પરમણે આપનેં ઇની ભુંડી દુન્ય થી સુંડાવે. 5 પરમેશ્વર ની મહિમા જુંગ-જુંગ થાતી રે. આમીન. કુઇ બીજો તાજો હમિસાર નહેં 6 ઇયુ હામળેંનેં મનેં ઘણું દુઃખ લાગે હે કે પરમેશ્વરેં તમનેં મસીહ ના અનુગ્રહ દુવારા બુંલાય, હેંનેં સુંડેંનેં ઇતરી જલ્દી તમું બીજા શિક્ષણ નેં પાળવા મંડ્ય હે, ઝેંનેં અમુક મનખં તાજો હમિસાર કે હે. 7 ખાલી એકેંસ તાજો હમિસાર હે, પુંણ અમુક મનખં મસીહ ના તાજા હમિસાર નેં વગાડવા માંગે હે, અનેં હેંનં મનખંવેં તમનેં ભરમાવ દેંદં હે. 8 પુંણ અગર હમારી મનું કુઇ એક મનખ કે હરગદૂત હુંદો હેંના તાજા હમિસાર નેં સુંડેંનેં ઝી હમવેં તમનેં હમળાયો હે, કઇક અલગ થી તાજો હમિસાર તમનેં હમળાવે તે પરમેશ્વર હેંનનેં દંડ આલહે. 9 ઝેંવું હમું પેલ કેં સુક્યા હે, વેવુંસ હૂં હમણં ફેંર કું હે, કે ઝેંના તાજા હમિસાર નેં તમવેં ગરહણ કર્યો હે હેંનેં સુંડેંનેં, અગર કુઇ અલગ રિતી થી તાજો હમિસાર તમનેં હમળાવે તે પરમેશ્વર હેંનનેં દંડ આલહે. 10 હૂં મનખં નેં ખુશ કરવા ની કોશિશ નહેં કરતો, પુંણ હૂં પરમેશ્વર નેં ખુશ કરવા માંગું હે, અગર હું હઝુ તક મનખં નેંસ ખુશ કરતો રેંતો તે મસીહ નો સેંવક નેં બણતો. પાવલુસ કેંકેંમ પ્રેરિત બણ્યો 11 હે વાલોં, હૂં તમનેં વતાડ દું હે કે ઝી તાજો હમિસાર મેંહ હમળાયો હે, વેયો મનખં દુવારા બણાવવા મ આવેંલો નહેં. 12 કેંમકે તાજો હમિસાર મનેં કઇના યે મનખ ના તરફ થી નહેં મળ્યો, અનેં નહેં કઇને મનખેં મનેં હિકાડ્યો, પુંણ હેંનેં ઇસુ મસીહવેં મારી ઇપેર પરગટ કર્યો. 13 તમું જાણો હે કે ઝર હૂં યહૂદી ધરમ ન નિયમં માનતો હેંતો, તર હૂં પરમેશ્વર ની મંડલી ન મનખં નેં ઘણો વિતાડતો હેંતો, અનેં હેંનનેં માર દડવા ની કોશિશ કરતો હેંતો. 14 અનેં હૂં યહૂદી ધરમ મ મારી ઉંમર ન યહૂદી ભાજ્ય થી વદાર પુંતાનં બાપ-દાદં ના શિક્ષણ નેં ભણવા મ અનેં હેંનં ના રિતી-રિવાજ માનવા મ ઘણો ઉંહેંલો હેંતો. 15 પુંણ પરમેશ્વરેં મનેં મારી આઈ ના પેંટ મહોસ હેંના કામ હારુ અલગ કર લેંદો હેંતો, અનેં હેંને પુંતાના અનુગ્રહ થી મનેં બુંલાયો. 16 હેંને મારી ઇપેર પુંતાના બેંટા ઇસુ મસીહ નેં પરગટ કરવા નું નક્કી કર્યુ, ઝેંનેં થી હૂં બીજી જાતિ ન મનખં મ હેંના બેંટા ના બારા મ તાજા હમિસાર નો પરસાર કરું, હેંને ટાએંમેં મેંહ એંના બારા મ કીની યે સલા નહેં લીદી. 17 અનેં યરુશલેમ સેર મ ઝી મારી કરતં પેલ પસંદ કરેંલા સેંલા હેંતા, હેંનં કન હુંદો સલા લેંવા હારુ નહેં જ્યો, પુંણ તરત હૂં અરબ નામ ના ઇલાકા મ જાતોર્યો અનેં તાંહો દમિશ્ક સેર મ પાસો વળેં આયો. 18 ફેંર તાંણ વર બાદ હૂં પતરસ નેં મળવા હારુ યરુશલેમ સેર મ જ્યો, અનેં હેંનેં હાતેં પંદર દાડં તક રિયો. 19 પુંણ હેંના ટાએંમ મ હૂં ખાલી એક પસંદ કરેંલા સેંલા નેં મળ્યો, વેયો પ્રભુ નો ભાઈ યાકૂબ હેંતો. 20 પરમેશ્વર મારો ગવાહ હે, કે ઝી વાતેં મેંહ તમનેં લખી હે, હેંનેં મ કઇ બી ઝૂઠ નહેં. 21 એંનેં પસી હૂં સિરિયા અનેં કિલિકિયા પરદેશ મ જ્યો. 22 પુંણ યહૂદિયા પરદેશ ની મંડલજ્ય ન મનખંવેં મનેં અંગત રિતી કેંરં યે નેં ભાળ્યો હેંતો. 23 હેંનવેં મારા બારા મ ખાલી એંતરું હામળ્યુ હેંતું કે ઝી હમનેં પેલ વિતાડતો હેંતો, વેયો હાવુ ઇસુ મસીહ મ હેંનાસ વિશ્વાસ નો તાજો હમિસાર નો પરસાર કરે હે, ઝેંને પેલ મસીહ ઇપેર વિશ્વાસ કરવા વાળં મનખં નેં નાશ કરવા ની કોશિશ કરી હીતી. 24 ઇવી રિતી થી વેય પરમેશ્વરેં ઝી મારી હાતેં કર્યુ હે, હેંના બારા મ પરમેશ્વર ની મહિમા કરતં હેંતં. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation