એફેસીઓને પત્ર 1 - ગરાસિયા નવો કરાર1 હૂં પાવલુસ, પરમેશ્વર ની અસ્યા થી મસીહ ઇસુ દુવારા પસંદ કરેંલો હે, અનેં હૂં ઇયુ કાગળ ઇફિસુસ સેર મ રેંવા વાળં પવિત્ર અનેં ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા વાળં મનખં નેં લખેં રિયો હે. 2 આપડા બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ની તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ મળતી રે. મસીહ મ આત્મિક આશિષેં 3 આપડા પ્રભુ ઇસુ મસીહ ના બા પરમેશ્વર નું ધનેવાદ થાએ, કે હેંને આપનેં મસીહ ની હાતેં એકતા મ રેંવા ને લેંદે હરગ ની બદ્દી પરકાર ની આત્મિક આશિષેં આલી હે. 4 હેંને આપનેં દુન્ય બણાવા ની સરુવાત થી પસંદ કર લેંદં, એંતરે કે આપું હેંનેં હામેં પવિત્ર અનેં દોષ વગર ન થાએં સકજ્યે. 5 પરમેશ્વર આપનેં પ્રેમ કરે હે એંતરે હારુ હેંને ઘણા પેલ થકીસ આ નક્કી કર્યુ હે કે, વેયો આપનેં ઇસુ મસીહ દુવારા પુંતાના બેંટા ના રુપ મ ખુંળે લેંહે, પરમેશ્વરેં એંવું પુંતાની તાજી અસ્યા થી અનેં આનંદ થી કર્યુ. 6 કે પરમેશ્વર ના અનુગ્રહ ની બડાઈ થાએ, વેયુ અનુગ્રહ હેંને પુંતાના વાલા બેંટા ઇસુ મસીહ મ આપનેં મોફત આલ્યુ. 7 આપનેં પરમેશ્વર ના ઘણા અનુગ્રહ પરમણે મસીહ મ હેંના લુઈ દુવારા સુટકારો એંતરે પાપં ની માફી મળી હે. 8 હેંને પુંતાના પૂરા જ્ઞાન અનેં હમજ થી આપડી ઇપેર ઘણાઈ થી અનુગ્રહ કર્યુ. 9 કેંમકે હેંને પુંતાની યોજના નો ભેદ હેંના તાજા ઈરાદા ને પરમણે આપનેં વતાડ્યો, ઝેંનેં હેંને પુંતાના મન મ નકી કર લેંદું હેંતું. 10 ઝર પરમેશ્વર ની આ ગુપ્ત યોજના નો પૂરો થાવા નો ટાએંમ આવહે, તે પરમેશ્વર હરગ અનેં ધરતી ની બદ્દી વસ્તુ નેં ઇસુ મસીહ ના અધીન મ કર દેંહે. 11 પરમેશ્વરેં આપન યહૂદી મનખં નેં હુંદં મસીહ નેં હાતેં આપડા સબંધ ને લેંદે પુંતાનં મનખં થાવા હારુ પસંદ કર લેંદં. કેંમકે ઇયે સરુવાત થીસ હીની યોજના હીતી. પરમેશ્વર ની યોજના અનેં ફેસલા ને પરમણે ઇયુ બદ્દું થાયુ હે. 12 હેંને એંવું એંતરે હારુ કર્યુ, કે આપું યહૂદી જાતિ વાળં ઝી મસીહ ઇપેર આહ રાખવા વાળં પેલ્લં હેંતં, પરમેશ્વર ની મહાનતા હારુ હીની સ્તુતિ કરજ્યે. 13 અનેં તમારી હાતેં હુંદું એંમેંસ થાયુ, ઝર તમવેં હાસો હમિસાર, એંતરે તારણ આલવા વાળો તાજો હમિસાર હામળ્યો, તર તમવેં મસીહ ઇપેર વિશ્વાસ કર્યો, અનેં પરમેશ્વરેં પુંતે કરેંલા વાએંદા પરમણે પવિત્ર આત્મા આલેંનેં, તમારી ઇપેર પુંતાના હક ની મોહર મારી. 14 પવિત્ર આત્મા ઇની વાત ની ગારંટી આલે હે કે પરમેશ્વર આપનેં વારસદાર બણાવહે, ઝેંનો હેંને વાએંદો કર્યો હેંતો. અનેં ઇયુ હુંદું કે હેંને આપનેં પુંતાનં મનખં ના રુપ મ વેંસાતં લેંદં હે, હેંને એંવું કર્યુ એંતરે હારુ આપું પરમેશ્વર ની મહિમા અનેં સ્તુતિ કરજ્યે. પાવલુસ ની પ્રાર્થના 15 કેંમકે હેંનં બદ્દ ને લેંદે ઝી પરમેશ્વરેં કર્યુ હે, ઝર મેંહ પ્રભુ ઇસુ ઇપેર તમારો વિશ્વાસ અનેં પરમેશ્વર ન બદ્દ મનખં હાતેં તમારા પ્રેમ ના બારા મ હામળ્યુ હે, 16 હૂં હમેશા તમારી હારુ પરમેશ્વર નું ધનેવાદ કરું હે, અનેં ઝર હૂં પ્રાર્થના કરું હે તે પ્રાર્થના મ તમનેં ઇયાદ કરું હે. 17 અનેં હૂં એંમ પ્રાર્થના કરું હે કે આપડા પ્રભુ ઇસુ મસીહ નો પરમેશ્વર ઝી મહિમામય હે, તમનેં આત્મિક જ્ઞાન અનેં હમજ આલે, ઝેંના થી તમું હઝુ બી વદાર પરમેશ્વર નેં હમજેં સકો. 18 હૂં ઇયે હુદી પાર્થના કરું હે કે, હાસ નેં હમજવા મ વેયો તમારી મદદ કરહે, કે તમું જાણ લો કે આપડી બુંલાહટ નેં હાતેં હીની આહ હું હે, અનેં હેંનં ભક્ત નેં હાતેં તમનેં ઝી વારસો મળ્યો હે, વેયો કેંતરો મહિમાવાન હે. 19-20 અનેં આપં મસીહ ઇપેર વિશ્વાસ કરવા વાળં મ કામ કરવા વાળી સામ્રત કીતરી મહાન હે, ઇયુ તમું જાણેં સકો. ઝીની સામ્રત થી પરમેશ્વરેં ઇસુ મસીહ નેં મરેંલં મહો પાસો જીવતો કર્યો અનેં હરગ મ પુંતાની જમણી બાજુ માન ની જગ્યા ઇપેર બેંહાડ્યો હે. 21 વેયો હરગ મ રાજ કરવા વાળં ઇપેર અનેં અધિકારજ્ય, અનેં બદ્દી પરકાર ની સામ્રતં, અનેં બદ્દ ઝી પ્રભુ કેંવાએ હે હેંનં ઇપેર, અનેં ઇની દુન્ય ન મુંટં બદ્દ અધિકારજ્ય ઇપેર અનેં ખાલી ઇની દુન્ય મસ નેં, પુંણ ભોવીસ મ આવવા વાળી દુન્ય ઇપેર હુંદો રાજ કરહે. 22 પરમેશ્વરેં બદ્દુંસ ઇસુ મસીહ ના અધિકાર મ કર દેંદું હે, અનેં હેંનેં પરમેશ્વરેં બદ્દી વસ્તુ ઇપેર અગુવા ના રુપ મ નિમી નેં મંડલી નેં હુંપેં દેંદો હે. 23 અનેં મંડલી મસીહ નું શરીર હે, અનેં મસીહ શરીર નું મુંણકું હે, અનેં મંડલી મસીહ દુવારા ભરેંલી હે, ઝી બદ્દી જગ્યા દરેક વસ્તુવં નેં પુંતાની હાજરી થી ભર દે હે. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation