Online Bible

- Reklamy -

કલોસ્સીઓને પત્ર 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1 હૂં પાવલુસ, ઇયુ કાગળ લખેં રિયો હે, હૂં પરમેશ્વર ની મરજી થી મસીહ ઇસુ નો પસંદ કરેંલો હે, અનેં ભાઈ તીમુથિયુસ ની તરફ થી,

2 મસીહ મ હેંનં પવિત્ર અનેં હાસં વિશ્વાસી ભાજ્ય ન નામં ઝી કુલુસ્સે સેર મ રે હે, આપડા બા પરમેશ્વર ની તરફ થી તમનેં અનુગ્રહ અનેં શાંતિ મળતી રે.


ધનેવાદ ની પ્રાર્થના

3 ઝર હમું તમારી હારુ હમેશા પ્રાર્થના કરજ્યે હે, તર હમું પુંતાના પ્રભુ ઇસુ મસીહ ના બા એંતરે પરમેશ્વર નું ધનેવાદ કરજ્યે હે.

4 કેંમકે હમવેં હામળ્યુ હે, કે મસીહ ઇસુ ઇપેર તમારો વિશ્વાસ હે, અનેં બદ્દ પવિત્ર મનખં નેં તમું પ્રેમ કરો હે.

5 તમું એંવું હીની આહ નેં લેંદે કરો હે, ઝી તમારી હારુ હરગ મ રાખેંલી હે, ઝેંના બારા મ તમું પેલ થીસ હામળેં સુક્ય હે, કે ઝર મનખં દુવારા ઇસુ મસીહ ના બારા મ તમવેં તાજો હમિસાર હામળ્યો હેંતો, ઝી પરમેશ્વર નો હાસો હમિસાર હે.

6 ઝેંમ આ તાજો હમિસાર પૂરી દુન્ય મ ફેલાએં રિયો હે, અનેં ઘણસ મનખં વિશ્વાસી બણેં રિય હે, વેમેંસ તમારી વસ મ થાતું આવેં રિયુ હે, ઝર થી તમવેં હામળ્યો હે અનેં હેંના હાસા હમિસાર નેં પૂરી રિતી થી હમજેં જ્ય કે પરમેશ્વર કેંતરો દયાળુ હે.

7 વેયુ શિક્ષણ તમવેં હમારી હાતેં કામ કરવા વાળા વાલા ઇપફ્રાસ થી મેંળવ્યુ હે, ઝી હમારી હારુ મસીહ નો વિશ્વાસુ સેંવક હે.

8 આ વેયોસ હે ઝેંને હમનેં હેંના પ્રેમ ના બારા મ હુંદું વતાડ્યુ, ઝી પવિત્ર આત્માવેં તમનેં બીજં મનખં હારુ આલ્યો હે.

9 એંતરે હારુ ઝેંને દાડે થી ઇયુ હામળ્યુ હે, હમું હુંદા તમારી હારુ હમેશા પ્રાર્થના અનેં અરજ કરવી નહેં સુંડતા કે પરમેશ્વર નો આત્મા તમનેં જ્ઞાન અનેં હમજ આલે, એંતરે કે તમું હીની અસ્યા નેં પૂરી રિતી થી હમજેં સકો.

10 એંતરે કે તમું એંવું જીવન જીવો કે ઝેંવું પ્રભુ સાહે હે, અનેં તમું દરેક રિતી થી પ્રભુ નેં ખુશ કરો, અનેં તમું હમેશા દરેક રિતી થી અસલ કામં કરો, અનેં તમું પરમેશ્વર નેં જાણવા મ હમેશા વદતં જો.

11 હૂં પ્રાર્થના કરું હે કે પરમેશ્વર પુંતાની મહિમા ની સામ્રત દુવારા તમનેં વદાર મજબૂત બણાવે એંતરે કે તમું ધારેંણ અનેં ખુશી થી પુંતાનં દુઃખં નેં વેંઠેં સકો.

12 અનેં બા પરમેશ્વર નું ધનેવાદ કરતં રો, ઝેંને તમનેં હેંના વારસદાર નેં લાએંક બણાયા હે, ઝી હેંને પવિત્ર મનખં હારુ હરગ રાજ મ તિયાર કર્યુ હે.

13 કેંમકે હેંનેસ આપનેં ઇન્દારા ના રાજ થી સુંડાવેંનેં પુંતાના વાલા બેંટા ના રાજ મ પરવેશ કરાય,

14 અનેં ઝેંના ભુંગ દુવારા પરમેશ્વરેં આપનેં સુટકારો એંતરે પાપં ની માફી આલી હે.


મસીહ ન મુંટં કામં

15 કુઇ બી પરમેશ્વર નેં ભાળેં નહેં સક્તું, પુંણ ઝર હેંનો બેંટો માણસ બણ્યો, તે હેંને પરમેશ્વર અનેં મનખં ની હામેં પરગટ કર દેંદો, અનેં કુઇ બી વસ્તુ નેં બણાવા નેં પેલ થી વેયો હે, અનેં વેયોસ આખી ધરતી ઇપેર બદ્દ કરતં મુંટો હે.

16 કેંમકે આ વેયોસ હે, ઝેંને પરમેશ્વર નેં હાતેં મળેંનેં બદ્દું બણાયુ હે, હરગ થી વેહ કે દુન્ય ની, ભાળીલી કે નેં ભાળીલી, હું રાજગદ્દજ્યી, હું રાજ કરવા વાળા રાજા, અનેં અધિકારી બદ્દું હેંનેં દુવારા અનેં હેંનેંસ હારુ બણાવવા મ આયુ.

17 અનેં દુન્ય બણવા થી પેલ મસીહ તાં હઝર હે, અનેં બદ્દી વસ્તુવેં હેંનેં મ વેવસ્થિત ગુંઠવીલી હે.

18 આ વેયોસ હે ઝી મંડલી નેં સલાડે હે, ઝી કે હેંનું શરીર હે, વેયોસ આદિ હે, અનેં મરેંલં મહો ફેંર જીવેં ઉઠવા વાળં મનખં મ પેલ ખુંળો હે, કે બદ્દી વાતં મ વેયો મુખી થાએ.

19 કેંમકે બા પરમેશ્વર નેં આ વાત ગમી કે પરમેશ્વર નો પૂરો સોભાવ ઇસુ મસીહ મ રે.

20 પરમેશ્વરેં પુંતાના બેંટા નેં મુંકલવા નું નકી કર્યુ, ઝેંને પુંતાનું લુઈ વેંવડાયુ અનેં ક્રૂસ ઇપેર મરેંજ્યો, કેંમકે એંવું પુંતાની અનેં બદ્દની વસ મ મેળ કરવા હારુ કર્યુ. ઇવી રિતી થી હેંને પુંતાની અનેં બદ્દની વસ મ શાંતિ કરાવી, સાહે વેય હરગ મ વેહ કે ઝી ધરતી ઇપેર વેહ.

21 તમું ઝી પરમેશ્વર થી સિટી હેંતં અનેં ભુંડં કામં નેં લેંદે મન થી વેરી હેંતં,

22 પુંણ હેંને પુંતાના બેંટા નેં માણસ બણાવેંનેં અનેં હેંના ક્રૂસ ઇપેર મરવા દુવારા, તમારો હુંદો મેળ કરાવેં લેંદો એંતરે કે તમનેં પુંતાનેં અગ્યેડ પવિત્ર અનેં ડાગ વગર ન, અનેં ગુંના વગર ન બણાવેંનેં હઝર કરે.

23 પુંણ તમારો વિશ્વાસ મસીહ ઇપેર એક પાજ્યા નેં જુંગ મજબૂત હોવો જુગે, અનેં વેયે આહ ઝી તાજા હમિસાર ઇપેર વિશ્વાસ કરવા નેં લેંદે આપડી કન હે, હેંનેં નહેં સુંડો, ઝેંનો પરસાર આખી દુન્ય મ બદ્દ મનખં નેં કરવા મ આયો, અનેં ઝેંના તાજા હમિસાર ની જાહેરાત કરવા હારુ હૂં પાવલુસ, સેંવક બણ્યો.


મંડલી નો સેંવક પાવલુસ

24 હાવુ હૂં દુઃખ વેંઠવા નેં લેંદે ખુશ થું હે, ઝી તમારી હારુ લગધર્યો પુંતાના શરીર મ દુઃખ વેંઠું હે, ઝેંમ ઇસુ મસીહવેં હેંના શરીર હારુ એંતરે મંડલી હારુ વેંઠ્યુ હે.

25 પરમેશ્વરેં હેંનો હમિસાર તમનેં પૂરી રિતી થી હમજાડવા હારુ મનેં પસંદ કર્યો હે, અનેં એંનેંસ લેંદે હૂં મંડલી નો સેંવક બણેંજ્યો હે.

26 એંતરે હેંના ભેદ નેં હેંનં બદ્દ મનખં થી ઝી જુંના જુંગ મ રેંતં હેંતં, ઓંઠો રાખ્યો, પુંણ હાવુ પરમેશ્વરેં હેંનં પવિત્ર મનખં ઇપેર પરગટ કર્યો હે.

27 કેંમકે પરમેશ્વર સાહતો હેંતો, કે હેંનં મનખં આ જાણ લે કે ઇસુ મસીહ નું ધન અનેં મહિમા તમું બીજી જાતિ ન મનખં હારુ હુદી હે, અનેં વેયો ભેદ આ હે કે ઇસુ મસીહ તમં મ રે હે, ઝી તમનેં હીની મહિમા મ ભાગિદાર થાવા ની આહ આલે હે.

28 એંતરે હારુ મસીહ ના બારા મ પરસાર કરેંનેં હમું દરેક માણસ નેં સેતવણી આલજ્યે હે, હેંના પૂરા જ્ઞાન ની હાતેં ઝી પરમેશ્વરેં હમનેં આલી હે, બદ્દનેં શિક્ષણ આલે હે, એંતરે કે હમું આ નકી કરેં સકજ્યે કે ઝર વેય પરમેશ્વર ની હામેં ઇબં થાહે તે હર કુઇ ઇસુ મસીહ મ મજબૂત વિશ્વાસી થાહે.

29 એંનેંસ હારુ હૂં હીની ઇયે તાકત નેં પરમણે, ઝી મારા મ સામ્રત નેં હાતેં કામ કરે હે, હૂં તન-મન લગાડેંનેં મજૂરી હુંદો કરું હે.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy