3 યોહાન 1 - ગરાસિયા નવો કરારઅવકાર 1 હૂં યૂહન્ના, મંડલી નો વડીલ ઇયુ કાગળ મારા વાલા ગયુસ નેં લખેં રિયો હે, ઝેંનેં હૂં હાસો પ્રેમ કરું હે. 2 હે વાલા, મારી ઇયે પ્રાર્થના હે, કે ઝેંમ તું આત્મા મ ખુશ હે, વેમેંસ તું દરેક વાતં મ વદતો જા, અનેં હાજો તાજો રે. 3 કેંમકે ઝર અમુક વિશ્વાસી ભાજ્યવેં આવેંનેં હમનેં વતાડ્યુ કે તું પરમેશ્વર ના હાસા રસ્તા પરમણે જીવેં રિયો હે, અનેં ઝેંના રસ્તા ઇપેર તું ખરેખર સાલે હે, તે હૂં ઘણોસ ખુશ થાયો. 4 ઝર બી હૂં ઇયુ હામળું હે, કે વેય મનખં ઝી મારં સુંરં જુંગ હે, હાસ પરમણે જીવેં રિય હે, તે ઇયુ મનેં હઝુ વદાર ખુશ કર દે હે. ગયુસ ની બડાઈ કરવી 5 હે વાલા, તેં ઈમાનદારી થી હમારં વિશ્વાસી ભાજ્ય ની ઘણી વસ્તુવં થી મદદ કરવા હારુ કામ કર્યુ હે, અનેં આં તક કે તું હેંનં મનખં ની મદદ કરે હે, ઝેંનનેં તું જાણતો હુંદો નહેં. 6 હેંનં મહં અમુક મનખંવેં ઝેંનની તેં મદદ કરી હે, હેંનવેં આં ની મંડલી ન વિશ્વાસી મનખં નેં વતાડ્યુ હે, કે તું પુંતાનં હાત વાળં વિશ્વાસી મનખં નેં કેંતરો પ્રેમ કરે હે. હાવુ હૂં તનેં એંમ કેંવા માંગું હે કે ઇવી રિતી થી ઝર વેય તારી કન આવે તે હેંનં મનખં ની મદદ કરતો રેંવો જુગે, કેંમકે ઇયુ પરમેશ્વર નેં ખુશ કરે હે. 7 કેંમકે ઇય મનખં અલગ-અલગ જગ્યા મ એંતરે હારુ પરવાસ કરેં રિય હે, કે ઇસુ મસીહ ના વસન ની જાહેરાત કરે, અનેં વેય અવિશ્વાસી મનખં કન થી કઇ મદદ નહેં લેંતં. 8 એંતરે હારુ આપડે એંવં મનખં ની મદદ કરવી જુગે, કે ઝર વેય હાસ નેં બાર પાડે હે, હેંનેં મ આપું હુંદં હેંનનેં હાતેં ભાગિદાર થાએં સકજ્યે. દિયુત્રિફેસ અનેં દિમેત્રિયુસ 9 મેંહ પેલ હુંદું મંડલી ન વિશ્વાસી મનખં નેં ઇયુ કાગળ લખ્યુ હેંતું, પુંણ દિયુત્રિફેસ મારી વાતં નેં પાળવા નો નકાર કરે હે, કેંમકે વેયો હમેશા પુંતેસ મંડલી નો અગુવો બણવા માંગે હે. 10 એંતરે હારુ અગર હૂં આવેં તે મંડલી ન મનખં હાતેં વાત કરેં કે વેયો હું કરેં રિયો હે, કે વેયો હમં ઇપેર ભુંડં કામં કરવા નો ઝૂઠો દોષ લગાડે હે. એંનેં હાતેં-હાતેં, વેયો હેંનં પરવાસ કરવા વાળં વિશ્વાસી મનખં નો અવકાર કરવા નો નકાર કરે હે, અનેં હેંનનેં ઝી અવકાર કરવા માંગે હે, હેંનનેં ના પાડે હે અનેં આં તક વેયો હેંનનેં મંડલી મહં બારતં કાડ દડે હે. 11 હે વાલા, હેંનં મનખં ની નકલ નહેં કરે, ઝી ભુંડં કામં કરે હે, પુંણ હેંનં મનખં નેં પરમણે સાલ, ઝી અસલ કામ કરે હે. અગર કુઇ અસલ કામ કરે હે, તે ઇયુ વતાડે હે કે વેયુ પરમેશ્વર નું બેંટા-બીટી હે, અનેં ઝી કુઇ ભુંડં કામં કરે હે, તે ઇયુ વતાડે હે કે વેયુ પરમેશ્વર નેં નહેં જાણતું. 12 મંડલી મ હર કુઇ કે હે કે દિમેત્રિયુસ એક અસલ માણસ હે, કેંમકે વેયો હાસ પરમણે જીવે હે, અનેં હમું એંમ હુંદું કીજ્યે હે કે વેયો એક અસલ માણસ હે, અનેં તું જાણે હે કે, હમારી ગવાહી હાસી હે. સેંલ્લો નમસ્કાર 13 હઝુ હુદી ઘણીસ વાતેં હે ઝી હૂં તનેં વતાડવા માંગું હે, પુંણ હૂં હેંનનેં ઇવી રિતી થી કાગળ મ નહેં લખવા માંગતો. 14 પુંણ મનેં આહ હે, કે હૂં જલ્દી તારી કન આવેંનેં મળું, તર આપું હામ-હામેં વાતેં કરહું. 15 હૂં પ્રાર્થના કરું હે કે પરમેશ્વર તનેં શાંતિ આલે, આંના વિશ્વાસી દોસદાર તનેં નમસ્કાર કરે હે, તાનં દરેક દોસદારં ન નામં લેં-લેંનેં નમસ્કાર કેં દેંજે. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation