2 તિમોથીને 1 - ગરાસિયા નવો કરારઆભાર 1 આ કાગળ પાવલુસ ની તરફ થી હે. પરમેશ્વરેં મનેં એંતરે હારુ પસંદ કર્યો કે હૂં ઇસુ મસીહ નો પસંદ કરેંલો સેંલો બણું, એંતરે કે હૂં એંના હમિસાર નો પરસાર કરે સકું કે પરમેશ્વરેં અમર જીવન આલવા નો વાએંદો કર્યો હે, ઝી ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા થી મળે હે. 2 હે તીમુથિયુસ, તું ઝી મારા બેંટા જુંગ હે, હૂં તનેં આ કાગળ લખેં રિયો હે. પરમેશ્વર બા, અનેં આપડા પ્રભુ ઇસુ મસીહ ના તરફ થી અનુગ્રહ, અનેં દયા અનેં શાંતિ તનેં મળતી રે. ધનેવાદ અનેં ઉત્તેજન 3 હૂં રાત-દાડો મારી પ્રાર્થના મ તનેં ઇયાદ કરતો જાએંનેં પરમેશ્વર નું ધનેવાદ કરું હે, ઝીની સેવા હૂં હાસા મન થી હીવીસ રિતી કરું હે, ઝીવી રિતી મારા બાપ-દાદા કરતા હેંતા. 4 અનેં ઝર આપું જુદા પડ્યા હેંતા, તર તું કેંકેંમ ગાંગર્યો હેંતો વેયુ ઇયાદ કરેંનેં, ફેંર પાસો તન મળવા ની મનેં ઘણી અસ્યા થાએ હે, કે તનેં મળેંનેં હૂં ખુશી થી ભરાએં જું. 5 હૂં તારા હેંના હાસા વિશ્વાસ નેં ઇયાદ કરું હે, ઝી તાર આઈ ની આઈ લોઈસ અનેં તાર આઈ યૂનીકે મ હેંતો, અનેં મનેં પૂરી ખાતરી હુદી હે કે વેયોસ વિશ્વાસ તારી મ હુંદો હે. 6 એંનેસ લેંદે હૂં તનેં ઇયાદ કરાવું હે, કે ઝર મેંહ તારી ઇપેર હાથ મેંલ્યો હેંતો, તર પરમેશ્વરેં ઝી વરદાન તનેં આલ્યુ હેંતું, હેંનેં જાગરુત કર દે. 7 કેંમકે પરમેશ્વરેં આપનેં સમકવા હારુ પવિત્ર આત્મા નહેં, પુંણ સામ્રત અનેં એક-બીજા હાતેં પ્રેમ રાખવાનું અનેં મન કાબુ મ રાખવા હારુ પવિત્ર આત્મા આલ્યો હે. 8 એંતરે હારુ તું આપડા પ્રભુ ઇસુ મસીહ ના બારા મ વતાડવા થી, અનેં મારી થી ઝી હૂં હેંનેં હારુ જેલ મ હે લાજેં નેં મર, પુંણ પરમેશ્વર દુવારા આલીલી સામ્રત નેં પરમણે તાજા હમિસાર હારુ મારી હાતેં તું હુંદો દુઃખ ઝેંલ. 9 કેંમકે પરમેશ્વરેં ઝેંને આપડું તારણ કર્યુ હે, પવિત્ર જીવન જીવવા હારુ બુંલાયા હે. ઇયુ આપડં તાજં કામં કરવા થી નેં, પુંણ હીની યોજના અનેં હેંના અનુગ્રહ ને પરમણે હે, પરમેશ્વરેં દુન્ય બણવા થી પેલેંસ ઇસુ મસીહ નેં આપડા બદલા મ મરવા હારુ યોજના બણાવી હીતી. 10 પુંણ હાવુ આપડો તારનારો પ્રભુ ઇસુ મસીહ આવેંજ્યો હે, અનેં આપડી ઇપેર હેંને પુંતાનું અનુગ્રહ કર્યુ હે. હેંને મોત ની શક્તિ નેં હરાવ દીદી, અનેં તાજા હમિસાર દુવારા અમર જીવન આલ્યુ હે. 11 પરમેશ્વરેં મનેં હેંના તાજા હમિસાર નો પરસાર કરવા વાળો અનેં પસંદ કરેંલો અનેં વસન હિકાડવા વાળો ઠરાયો હે. 12 એંને લેંદેસ હૂં આં જેલ મ દુઃખ વેંઠેં રિયો હે, પુંણ હૂં હરમાતો નહેં, કેંમકે હૂં ઇસુ મસીહ નેં જાણું હે ઝેંનેં ઇપેર મેંહ વિશ્વાસ કર્યો હે. અનેં મનેં પાક્કી ખબર હે, કે હેંનેં પાસો આવવા ના દાડા તક વેયો હીની રખવાળી કરહે ઝી હેંને મનેં આલ્યો હે. 13 ઝી હાસું શિક્ષણ તેં મારી થી લેંદું હે, હેંનેં હેંના વિશ્વાસ અનેં પ્રેમ નેં હાતેં, ઝી ઇસુ મસીહ મ હે પુંતાનો નમૂનો બણાવેં રાખ. 14 અનેં આપડી મ વાસો કરવા વાળા પવિત્ર આત્મા ની સામ્રત થી, એંના તાજા હમિસાર ની રખવાળી કર ઝી પરમેશ્વરેં તનેં હુપી હે. 15 તું જાણે હે કે એશિયા ઇલાકા મ રેંવા વાળં ઘણક વિશ્વાસી મનખંવેં મનેં સુંડ દેંદો હે, હેંનં મના ફૂગિલુસ અનેં હિરમુગિનેસ હુંદા હે. 16 હૂં પ્રાર્થના કરું હે કે ઉનેસિફુરુસ ના પરિવાર ઇપેર પ્રભુ દયા કરે, કેંમકે ઝર હૂં જેલ મ હેંતો તે મારી કન આવવા હારુ હરમાયો નહેં, પુંણ વારે ઘડી આવેંનેં મનેં ઉત્તેજન આલ્યુ. 17 અનેં ઝર વેયો રોમ સેર મ આયો, તર હેંને ઘણી મેહનત થી મનેં જુયો અનેં મનેં મળ્યો. 18 હૂં પ્રાર્થના કરું હે કે પ્રભુ નિયા ને દાડે ઉનેસીફૂરૂસ ઇપેર પુંતાની મુટી દયા કરે. અનેં ઇફિસુસ સેર મ હેંને મારી હારુ ઝી-ઝી સેવા કરી હે, હેંનેં હુંદો તું તાજી રિતી જાણે હે. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation