Online Bible

- Reklamy -

1 તિમોથીને 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1-2 આપડા તારનાર પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ઝેંનેં ઇપેર આપું આહ રાખજ્યે હે, હીની આજ્ઞા ને પરમણે હૂં પાવલુસ હેંનો પસંદ કરેંલો પ્રેરિત હે. હૂં આ કાગળ તીમુથિયુસ નેં લખેં રિયો હે, ઝી ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરવા થી મારા સુંરા નેં જુંગ હે. પરમેશ્વર બા, અનેં આપડા પ્રભુ ઇસુ મસીહ ના તરફ થી અનુગ્રહ, અનેં દયા અનેં શાંતિ તનેં મળતી રે.


ગલત શિક્ષણ આલવા વાળં થી સિટી રો

3 હે તીમુથિયુસ, ઝેંમ મેંહ તનેં મકિદુનિયા સેર મ જાવા નેં ટાએંમેં હમજાડ્યો હેંતો, કે તું ઇફિસુસ સેર મ રેંનેં હેંનં ગલત શિક્ષણ આલવા વાળં નેં આજ્ઞા આલ કે વેય મનખં નેં ગલત શિક્ષણ નેં આલે.

4 અનેં મનખં ની બણાવેંલી કહાન્યી અનેં બાપ-દાદં ની પીઢી ન વઇડં ખોળવા મ પુંતાનો ટાએંમ ખુટી નહેં કરો, ઝેંનેં થકી ખાલી બબાલ ઇબી થાએ હે. ઇયે બદ્દી વાતેં પરમેશ્વર ની યોજના પરમણે નહેં, ઝી વિશ્વાસ ઇપેર આધાર હે. હૂં તનેં પાસો વેયેસ આજ્ઞા આલું હે ઝી પેલ આલી હીતી.

5 તનેં આજ્ઞા આલવા નું મારું મક્ષદ ઇયુસ હે, કે તમું એક-બીજા હાતેં સાફ મન અનેં તાજા વિસાર, અનેં ખરા વિશ્વાસ થી પ્રેમ કરો.

6 કેંમકે અમુક મનખં ઇની વાતં નેં સુંડેંનેં ફાલતુ વાતં મ ભટકેંજ્ય હે.

7 અનેં વેયા મૂસા ન નિયમં નેં હિકાડવા વાળા શિક્ષક તે બણવા માંગે હે, પુંણ ઝી વાતેં વેયા કે હે અનેં પૂરી હિમ્મત થી બુંલે હે, હેંનેં વેયા પુંતેસ નહેં હમજતા.

8 આપું જાણન્યે હે કે મૂસા ન નિયમં નેં હિકાડવું ઘણું તાજું હે, અગર હેંનેં સહી રિતી થી હિકાડવા મ આવે.

9 ઇયુ જાણેંનેં કે મૂસા ન નિયમં ધર્મી મનખં હારુ નહેં, પુંણ નિયમ ભંગ કરવા વાળં, ગુંનેગારં, કુઇ યે ઈશ્વર નેં, નેં માનવા વાળં, પરમેશ્વર નું માન નેં કરવા વાળં, પાપી, અપવિત્ર, આઈ-બા નેં માર નાખવા વાળં, અનેં હત્યારં

10 સિનાળવું કરવા વાળં, માણસ હાતેં શરીરિક સબંધ કરવા વાળં, મનખં નેં વેંસવા નો ધંધો કરવા વાળં, ઝૂઠ બુંલવા વાળં અનેં ઝૂઠા હમ ખાવા વાળં, અનેં એંનેં હાતેં-હાતેં સહી ભાષણ નો વિરોધ કરવા વાળં બદ્દ હારુ હે.

11 ઇયુસ શિક્ષણ મહિમાવાન પરમેશ્વર ના હેંના તાજા હમિસાર નેં પરમણે હે, ઝી મનેં પરસાર કરવા હારુ હુંપવા મ આયુ હે.


પરમેશ્વર ના અનુગ્રહ હારુ ધનેવાદ

12 હૂં આપડા પ્રભુ ઇસુ મસીહ નું ધનેવાદ કરું હે, ઝેંને મનેં સામ્રત આલી હે, અનેં હેંને મનેં ઈમાનદાર હમજેંનેં પુંતાની સેવા કરવા હારુ પસંદ કર્યો.

13 હૂં તે પેલ નિંદા કરવા વાળો, અનેં વિશ્વાસી મનખં નેં સતાવા વાળો, અનેં હેંનનું નુકસાન કરવા વાળો હેંતો, તે હુદી મારે ઇપેર પરમેશ્વર ની દયા થાઈ, કેંમકે મેંહ ઇયુ બદ્દું વગર હમજજ્યે, અનેં ઝર ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ નેં કરતો હેંતો તર કર્યુ હેંતું.

14 પુંણ આપડા પ્રભુ નું અનુગ્રહ, વિશ્વાસ અનેં પ્રેમ મારી ઇપેર ઘણું થાયુ. કેંમકે હૂં ઇસુ મસીહ નેં હાતેં જુંડાએંલો હે.

15 આ વાત હાસી અનેં દરેક રિતી માનવા લાએંક હે, કે ઇસુ મસીહ પાપી મનખં નું તારણ કરવા હારુ દુન્ય મ આયો. અનેં પાપી મનખં મ બદ્દ કરતં મુંટો પાપી હૂં હે.

16 ઝી મનખં ઇસુ મસીહ ઇપેર વિશ્વાસ કરેંનેં અમર જીવન મેંળવવા માંગે હે, હેંનં હામેં હૂં નમૂનો બણું, એંતરે હારુ ઇસુ મસીહવેં મનેં બદ્દ કરતં મુંટા પાપી ઇપેર દયા કરેંનેં પુંતાની પૂરી ધારેંણ વતાડી.

17 હાવુ હમેશા રેંવા વાળા રાજા, કેંરં યે નેં મરવા વાળા, ઝેંનેં કુઇ યે ભાળેં નહેં સક્તું, ખાલી એકેંસ પરમેશ્વર નું માન અનેં મહિમા જુંગ-જુંગ થાતી રે. આમીન.

18 હે બેંટા તીમુથિયુસ, હૂં તનેં આજ્ઞા આલું હે, કે ઘણા ટાએંમ પેલ ઝી ભવિષ્યવાણી તારા બારા મ કરવા મ આવી હીતી, હેંને પરમણે તું ઝૂઠુ શિક્ષણ આલવા વાળં નેં વિરુધ અસલ લડાઈ લડતો રે.

19 અનેં તું સાફ વિસાર નેં હાતેં વિશ્વાસ મ બણેં રે, કેંમકે ઘણક ના સાફ વિસાર નેં હોવા ને લેંદે હેંનનો ઇસુ મસીહ ઇપેર થી વિશ્વાસ સુટી જ્યો.

20 હેંનં મહા હુમિનયુસ અનેં સિકંદર હે, ઝેંનનેં મેંહ શેતાન નેં હુંપવા દુવારા સજ્યા આલી હે, એંતરે કે હેંનનેં ઇયુ શિક્ષણ મળે કે પરમેશ્વર ની નિંદા નેં કરવી જુગે.

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy