1 યોહાન 1 - ગરાસિયા નવો કરારજીવન નું વસન 1 હમું ઇયુ કાગળ હેંના બારા મ લખેં રિયા હે, ઝી જીવન આલવા વાળું વસન હે. વેયુ દુન્ય બણવા થી પેલ હેંતું, ઝેંનેં હમવેં હામળ્યુ, અનેં ઝેંનેં પુંતાની આંખં થી ભાળ્યુ, અનેં હમવેં ધિયાન થી ભાળ્યુ, અનેં હાથં થી અડ્યા. 2 ઇયુ જીવન નું વસન માણસ બણેંનેં ધરતી ઇપેર આયુ, અનેં હમવેં હેંનેં ભાળ્યુ, અનેં હમું હીની ગવાહી આલજ્યે હે, અનેં તમનેં હેંના અમર જીવન ના બારા મ વતાડજ્યે હે ઝી બા પરમેશ્વર નેં હાતેં હેંતું અનેં હમનેં ભાળવા જડ્યુ. 3 ઝી કઇ હમવેં ભાળ્યુ અનેં હામળ્યુ હે વેયેસ અસલ ની વાત હમું તમનેં હુંદા કીજ્યે હે, એંતરે હારુ કે તમું હુંદં હમારી હાતેં ભાગિદાર થો, અનેં હમારી આ ભાગિદારી બા અનેં હેંના સુંરા ઇસુ મસીહ નેં હાતેં હે. 4 અનેં હમું ઇયે વાતેં એંતરે હારુ લખજ્યે હે કે હમારી ખુશી પૂરી થાએં જાએ. ઇજવાળા મ સાલવું 5 ઝી વાત હમવેં ઇસુ કન થી હામળી અનેં હમું તમનેં હમળાવજ્યે હે, વેયે વાત આ હે કે પરમેશ્વર ઇજવાળું હે અનેં હેંનેં મ ઇન્દારું નહેં. 6 અગર આપું કીજ્યે કે હમારી ભાગિદારી પરમેશ્વર નેં હાતેં હે અનેં ઇન્દારા મ સાલજ્યે હે, તે આપું ઝૂઠ બુંલજ્યે હે અનેં હાસ ઇપેર નહેં સાલતં. 7 પુંણ અગર ઝેંવો પરમેશ્વર ઇજવાળા મ હે, વેમેંસ આપું હુંદં ઇજવાળા મ સાલજ્યે, તે આપું એક-બીજા હાતેં સંગતિ રાખજ્યે હે, અનેં હેંના સુંરા ઇસુ નું લુઈ આપનેં બદ્દ પાપં થી શુદ્ધ કરે હે. 8 અગર આપું કીજ્યે કે હમારી મ કઇસ પાપ નહેં, તે આપું પુંતાનેં હાતેંસ દગો કરજ્યે હે, અનેં પરમેશ્વર ની હાસ આપડી મ નહેં. 9 પુંણ અગર આપું પુંતાનં પાપં નેં પરમેશ્વર નેં હામેં કબુલ કર લેંજ્યે હે તે વેયો આપડં પાપં નેં માફ કરવા અનેં આપડં બદ્દ ભુંડં કામં મહી શુદ્ધ કરવા મ વિશ્વાસુ અનેં ધર્મી હે. 10 પુંણ અગર આપું કીજ્યે કે હમવેં પાપ નહેં કર્યો, તે આપું પરમેશ્વર નેં ઝૂઠો બણાવજ્યે હે, અનેં હેંનું વસન આપડી મ નહેં. |
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation