Online Bible

- Reklamy -

1 કરિંથીઓને 1 - ગરાસિયા નવો કરાર


અવકાર

1 પરમેશ્વર ની મરજી પરમણે ઇસુ મસીહ નો પસંદ કરેંલો સેંલો થાવા હારુ પસંદ કરવા મ આવેંલો પાવલુસ, અનેં સોસ્થિનેસ ઝી મારા ભાઈ જુંગ હે.

2 હૂં આ કાગળ પરમેશ્વર ની હીની મંડલી ન મનખં હારુ લખેં રિયો હે ઝી કુરિન્થુસ સેર મ હે. ઝેંનનેં પરમેશ્વરેં પુંતાનં મનખં ના રુપ મ ઇસુ મસીહ મ એક જુટ કર્ય હે, અનેં ઝેંનનેં હેંને પવિત્ર મનખં થાવા હારુ પસંદ કર્ય હે, અનેં ઝી દરેક જગ્યા આપડા પ્રભુ ઇસુ મસીહ ના નામ થી પ્રાર્થના કરે હે હેંનં બદ્દ હારુ હુંદો લખું હે. કેંમકે વેયો આપડો બદ્દનો પ્રભુ હે.

3 આપડા બા પરમેશ્વર અનેં પ્રભુ ઇસુ મસીહ ની તરફ થી ઇસુ મસીહ તમનેં અનુગ્રહ અનેં શાંતિ આલે.


મસીહ મ આશિષેં

4 તમનેં ઇસુ મસીહ દુવારા પરમેશ્વર થી ઘણું અનુગ્રહ થાયુ હે, હેંનેં હારુ હૂં આપડા પરમેશ્વર નું ધનેવાદ હમેશા કરું હે.

5 કેંમકે દરેક રિતી થી તમનેં ઘણી પરકાર ની આશિષેં મળી હે, કેંમકે તમું ઇસુ મસીહ નેં હાતેં એક જુટ હે, તમું મસીહ ન હે એંતરે હારુ હેંને તમનેં હેંના વસન નેં બુંલવા અનેં હમજવા નું ખાસ વરદાન આલ્યુ હે.

6 હેંના ખાસ વરદાન ને લેંદેસ પરમેશ્વરેં સાબિત કર્યુ હે, કે ઇસુ મસીહ ના બારા મ ઝી હમિસાર હે વેયો હાસો હે.

7 એંતરે હારુસ તમનેં બદ્દી પરકાર ન વરદાનં પવિત્ર આત્મા ની તરફ થી આલવા મ આય હે, અનેં તમું આપડા પ્રભુ ઇસુ મસીહ નેં પાસો આવવા ની વાટ જુંવતં રો હે.

8 પરમેશ્વર તમનેં સેંલ્લે તક વિશ્વાસ મ મજબૂત કરહે કે તમું આપડા પ્રભુ ઇસુ મસીહ નેં પાસો આવવા ના ટાએંમ મ દોષ વગર ન ઠરો.

9 અનેં પરમેશ્વર એંવુંસ કરહે કેંમકે ઝી કઇ હેંને કેંદું હે, વેયુ કરવા હારુ વેયો વિશ્વાસુ હે. ઝેંને તમનેં હેંના બેંટા આપડા પ્રભુ ઇસુ મસીહ ની સંગતિ મ બુંલાય હે.


મંડલી ન મનખં મ ફૂટ

10 હે વાલોં, આપડા પ્રભુ ઇસુ મસીહ ના અધિકાર થી હૂં તમનેં અરજ કરું હે, કે તમું બદ્દ એક-બીજા ની વાત માનો, અનેં તમારી મ ફૂટ નેં પડે, પુંણ એકેંસ મન અનેં એક મત થાએંનેં મળેંનેં રો.

11 કેંમકે હે મારં વાલોં, ખલોએ ના પરિવાર ન મનખંવેં મનેં તમારા બારા મ વતાડ્યુ હે, કે તમારી મ ઝઘડા થાએં રિયા હે.

12 મારું કેંવાનું મતલબ ઇયુ હે કે, તમું બદ્દ અલગ-અલગ વાતેં કરો હે, કુઈક તે કે હે કે, “હૂં પાવલુસ નું હે,” અનેં કુઈક કે હે, “હૂં અપુલ્લોસ નું હે,” અનેં કુઈક કે હે, “હૂં કૈફા એંતરે પતરસ નું હે,” અનેં કુઈક તે કે હે, “હૂં તે મસીહ નું હે.”

13 ઇયુ ઠીક નહેં, કેંમકે ઇસુ મસીહ અલગ-અલગ ટુંળા મ વટાએંલો નહેં, અનેં હૂં પાવલુસ તમારી હારુ ક્રૂસ ઇપેર નહેં સડ્યો, અનેં નહેં તમેં મારા પાવલુસ ના નામ થી બક્તિસ્મ લેંદું.

14 હૂં પરમેશ્વર નું ધનેવાદ કરું હે કે ક્રીસ્પુસ અનેં ગયુસ એંનં બે ભાજ્ય નેં સુંડેંનેં મેંહ તમારી મહું કેંનેં યે બક્તિસ્મ નહેં આલ્યુ.

15 એંતરે હારુ એંમ કુઇ નહેં કેં સક્તું કે તમનેં મારા પાવલુસ ના નામ થી બક્તિસ્મ મળ્યુ હે.

16 અનેં હાં, મેંહ સ્તિફનાસ નેં અનેં હેંના પરિવાર નેં હુંદું બક્તિસ્મ આલ્યુ હે, હેંનેં સુંડેંનેં હૂં નહેં જાણતો કે મેંહ બીજં કેંનેંક નેં બક્તિસ્મ આલ્યુ.

17 કેંમકે મસીહવેં મનેં બક્તિસ્મ આલવા હારુ નેં, પુંણ તાજા હમિસાર નો પરસાર કરવા હારુ મુંકલ્યો હે. ઝર હૂં તાજા હમિસાર નો પરસાર કરું હે, તર મનખં નેં વિશ્વાસ મ લાવવા હારુ હૂં મારી બુદ્ધિ નહેં વાપરતો, અગર હૂં એંવું કરું તે મનખં ખાલી મારી ઇપેરેંસ વિશ્વાસ કરહે, અનેં ઇસુ મસીહ નેં ક્રૂસ ઇપેર મરવા નો હમિસાર મનખં ના જીવન મ સામ્રતી રિતી થી કામ નેં કરે.


મસીહ પરમેશ્વર નું જ્ઞાન અનેં સામ્રત હે

18 ઝર ઇયો હમિસાર હામળે હે કે ઇસુ મસીહ ક્રૂસ ઇપેર મરેંજ્યો, તે હેંનેં મહં અમુક મનખં એંમ વિસારે હે કે આ હમિસાર નકમ્મો હે, વેય મનખં નરક મએં જાએં રિય હે. પુંણ આપડી હારુ ઝી આપું તારણ ને રસ્તે સાલજ્યે હે, ઇયો હમિસાર પરમેશ્વર ની સામ્રત હે.

19 કેંમકે પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, “હૂં જ્ઞાન વાળં નું જ્ઞાન નાશ કરેં, અનેં હમજદારં ની હમજ નકમ્મી કર દેં.”

20 એંનેં થકી આપું એંમ હમજજ્યે હે કે બુદ્ધિમાન મનખં ની કઇ કિમત નહેં. અનેં ઝી મૂસા ના નિયમ નું જ્ઞાન રાખે હે, હેંનનું જ્ઞાન કઇ કામ નું નહેં, અનેં ઇની દુન્ય ના વિવાદ કરવા વાળા હુંદા મટેંજ્યા, કેંમકે પરમેશ્વરેં ઇની દુન્ય ના જ્ઞાન નેં નકમ્મું કર દેંદું હે.

21 ઝર પરમેશ્વરેં પુંતાની બુદ્ધિ મ ઇયુ ભાળ્યુ હેંતું, કે મનખં સંસાર ના જ્ઞાન થી પરમેશ્વર નેં કેંરં યે નેં જાણેં સકહે, એંતરે હારુ હેંને આપડી દુવારા આલેંલા તાજા હમિસાર ના ભાષણ નેં મનખં નેં બસાવવા હારુ કામ મ લેંદો. પુંણ ઝેંનવેં હેંના તાજા હમિસાર ઇપેર વિશ્વાસ નહેં કર્યો વેય હેંનેં મુરખ માનતં હેંતં.

22 ઇયુ યહૂદી મનખં નેં મુરખાઈ લાગે હે, કેંમકે વેય ઇયુ હાસું હે એંમ સાબિત કરવા હારુ હરગ થી એક નિશાની ના રુપ મ સમત્કાર ભાળવા માંગે હે, અનેં બીજી જાતિ ન મનખં નેં મુરખાઈ લાગે હે, ઝી દુન્ય નું જ્ઞાન મેંળવવા માંગે હે.

23 પુંણ હમું એંમ પરસાર કરજ્યે હે, કે ઇસુ મસીહ આપનેં પાપં થી સુંડાવવા હારુ ક્રૂસ ઇપેર મર્યો. ઝી યહૂદી મનખં હારુ ઠોકર નું કારણ અનેં બીજી જાતિ ન મનખં હારુ મુરખાઈ હે.

24 પુંણ ઝેંનનેં પરમેશ્વરેં પુંતાનં મનખં થાવા હારુ બુંલાય હે, સાહે વેય યહૂદી વેહ, કે પસે બીજી જાતિ ન વેહ, હેંનં હારુ ઇસુ મસીહ પરમેશ્વર ની સામ્રત અનેં પરમેશ્વર નું જ્ઞાન હે.

25 કેંમકે પરમેશ્વર ની મુરખાઈ મનખં ના જ્ઞાન કરતં વદારે જ્ઞાનવાન હે, અનેં પરમેશ્વર ની નબળાઈ મનખં ના બળ કરતં વદારે બળવાન હે.

26 હે વાલોં, ઇયાદ કરો કે ઝર તમનેં પરમેશ્વરેં બુંલાય તર તમારી પરિસ્થિતિ કીવી હીતી, કેંમકે તમું મનખં ની નજર થી જ્ઞાન વાળં અનેં શક્તિ વાળં નેં હેંતં, અનેં તમારા સમાજ મ તમારું માન નેં હેંતું.

27 પુંણ પરમેશ્વરેં જ્ઞાન વાળં નેં લાજેં મરવા હારુ હેંનનેં પસંદ કર્ય ઝી દુન્ય ન મનખં ની નજર મ મુરખ હે. અનેં શક્તિ વાળં નેં લાજેં મરવા હારુ હેંને એંવં મનખં નેં પસંદ કર્ય હે, ઝી દુન્ય ન મનખં ની નજર મ નબળં હે.

28 અનેં પરમેશ્વરેં હેંનનેં પસંદ કર્ય ઝી દુન્ય ન મનખં ની નજર મ નિસ અનેં નકમ્મ, અનેં ઝેંનું ઇની દુન્ય મ કઇ માન હેસ નહેં હેંનનેં હુંદં પસંદ કર લેંદં કે ઝી ઇની દુન્ય મ ખાસ ગણાએ હે હેંનનેં નકમ્મ કર દે.

29 પરમેશ્વરેં એંમ એંતરે હારુ કર્યુ કે કુઇ બી મનખ હેંનેં હામેં ઘમંડ નેં કરેં સકે.

30 પુંણ પરમેશ્વર ની દયા થકી તમું ઇસુ મસીહ મ એક થાય હે, અનેં મસીહ દુવારાસ હેંને આપનેં હેંનું જ્ઞાન આલ્યુ હે. અનેં પરમેશ્વર આપનેં હીની નજર મ ધર્મી બણાવે હે. મસીહ દુવારા આપનેં પવિત્ર કરવા મ આવે હે અનેં વેયો આપનેં પાપ થી સુંડાવે હે.

31 એંતરે કે ઝેંવું પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, વેવુંસ થાએ, “ઝી કુઇ ઘમંડ કરે વેયુ પ્રભુવેં ઝી કર્યુ હે હેંનેં ઇપેર ઘમંડ કરે.”

Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy