તિતસ પત્રો 3 - દુબલી નવો કરારખ્રિસ્તુ જીવન 1 વિશ્વાસી લોકુહુને યાદ કેરાવે, કા રાજ્યપાલુ આને અધિકારી આધિનુમે રેઅ, આને તીયાં આજ્ઞાલે માને, આને હરેક હારે કામે કેરા ખાતુરે તીયાર રેઅ, 2 કેડાલે બી બદનામ નાય કે, ઝગળો નાય કે, પેન તે સહન કેનારો વેઅ, આને બાદા લોકુ આરી નમ્રતાકી રેઅ. 3 કાહાકા આમુહુ બી પેલ્લા બુદ્ધિ વોગર્યા, આને પરમેહેરુ આજ્ઞાલે નાય માનનારા, આને ભ્રમુમે પોળલા હાય, આને કાયક જાતિ લાલચુમે આને ભોગવિલાસુમે ગુલામ આથા, આને આમુહુ દુષ્ટ કામે કેતલા એકબીજાકી જલન રાખતલા બીજે નફરત આને આમુહુ એકબીજા આરી નફરત કેતલા. 4 પેન ઉદ્ધાર આપનારા પરમેહેરુહુ, દાયા આને પ્રેમ આપુ બાદાપે હાય. 5 આને આપુ બાદા ઉદ્ધાર કેયોહો, ઇ આપુ હારો કામ કેરુલો મારફતે નાહ જો આપુહુ પોતે કેયેહે, પેન પરમેહેરુ પોતે દયા અનુસાર નવા જન્મા બાપ્તીસ્માકી પવિત્રઆત્મા મારફતે આપનેહે નવા બોનાવીને ઉદ્ધાર કેયોહો. 6 પરમેહેરુહુ આપુ ઉદ્ધારકર્તા ઇસુ ખ્રિસ્તુ મારફતે પવિત્રઆત્મા આપનેહે આપીહી. 7 જીયાહા આપનેહે તીયા કૃપાકી ધર્મી ઠેરવીને, અનંત જીવનુ આશા અનુસાર વારીસદાર બોનજી. 8 એ ગોઠયા બિલકુલ ખેર્યા હાય, આને આંય ઇચ્છુહુ કા તુ ઈયુ ગોઠીહીને વાદારે ભાર આપીને હિક્વે, ઈયા ખાતુરે કા જીયાહા પરમેહેરુહુપે વિશ્વાસ કેયોહો, તે બાદા હારે કામે કેતે રેઅ. એ ગોઠયા હાર્યા આને લોકુ ફાયદા માટે હાય. 9 આને વગર કામુ વિવાદુકી, આને આગલા ડાયા નામુ યાદીલે હોદાકી, આને વિરોધ આને મુસા નિયમુ આરી જોળાલા ઝગળાકી દુર રેઅ, કાહાકા તીયાકી કાયજ ફાયદો નાહ વેતો. 10 મંડળીમે ફુટ ટાકનારાલે એક-બેન વાર ચેતવણી આપ આને ફાચે તીયાં આરી સંબંધ માઅ રાખોહો. 11 તીયાલે હોમજીને કા એહેડો માંહુ બીગળુલો હાય, તોઅ પોતાલે દોષી હોમજીને પાપ કેતો રેહે. છેલ્લો સમય 12 જાહાં આંય અર્તિમાસ નેતા તુખિકસુલે તોઅ પાહી મોકલુ, તા માંઅ પાહી નીકાપુલીસ આવુલો કોશિશ કેજે, કાહાકા માયુહુ આખો હિયાલા તીહીજ કાડુલો નક્કી કેયોહો. 13 જુર્નાસ વકીલુલે આને અપુલ્લોસુલે વાટીમે કેલ્લીજ વસ્તુ કમી નાય વેરા જોજે, એહેડી તીયારી કીને તીયાહાને મોકલે. 14 વિશ્વાસી લોકુહુને હારે કામે કીને બીજા લોક મદદ કેરા હિક્વા જોજે, તાંહા તે નક્કામો જીવન નાય જીવે. 15 બાદે માઅ આર્યે તુલે નમસ્કાર આખતાહા. આને જે વિશ્વાસી લોક આપુપે પ્રેમ રાખતાહા તીયાં બાદાહાને આમા વેલેને નમસ્કાર આખજે, આને પ્રાર્થના કીહુ કા તુમા બાદાપે પરમેહેરુ કૃપા વેતી રેઅ. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation