Online Bible

- Reklamy -

રોમન પત્રો 11 - દુબલી નવો કરાર


ઇસ્રાએલુપે પરમેહેરુ દયા

1 ઈયા ખાતુરે આંય આખુહુ, પોતા પરમેહેરુહુ પોતા લોકુહુને છોડી નાહ દેદા, કાહાકા આંય બી તા ઇસ્રાએલુમેને એક માંહુ હાય, ઇબ્રાહીમુ બિન્યામીન પીઢીમેને હાય.

2 આંય ફાચે આખુહુ કા પરમેહેરુહુ પોતા ઇસ્રાએલી લોકુહુને છોડી નાહ દેદા, જીયાહાને તીયાહા પેલ્લાથીજ પસંદ કી લેદલા, તુમુહુ જાંતાહા કા પવિત્રશાસ્ત્રમે એલિયા ભવિષ્યવક્તા વિશે કાય આખેહે કા લોકુ વિરોધુમે પરમેહેરુલે વિનંતી કેહે.

3 “ઓ, પ્રભુ ઇયાહા તોઅ ભવિષ્યવક્તાહાને માય ટાક્યા, આને તોઅ વેદી બી નાશ કી દેદોહો, આને તોપે વિશ્વાસ કેનારામેને એખલોજ જીવતો રીયોહો, આને તે માને માય ટાકા માગતાહા.”

4 પેન પરમેહેરુહુ એલિયા ભવિષ્યવક્તાલે આખ્યો, “માયુહુ તોઅ માટે સાત હજાર માંહે વાચાવી રાખ્યેહે, જીયાહા બાલ દેવતા મુર્તિ આરાધના નાહ કેયી.

5 ઠીક ઇયુજ રીતી ઈયા સમયુલે બી પરમેહેરુ કૃપા લીદે, ઈયા યહુદી લોકુ એક હાનો ટોલો હાય, જીયાહાને પરમેહેરુહુ પોતા હાચા લોકુ રુપુમે પસંદ કેયાહા.”

6 ઇ પરમેહેરુ કૃપાકી વીયો. નાય કા હારે કામે કેરુલોકી વીયો, કાદાચ હારે કામે કેરા કી વેતો, તા ફાચે કૃપા, કૃપા નાય આખાતી.

7 તીયા પરિણામ ઇ હાય કા ઇસ્રાએલી લોકુહુ ધર્મી બોના કોશિશ કેયી, પેન તે સફલ નાય વીયા. પેન જીયા લોકુહુને પરમેહેરુહુ પસંદ કેયા તે ધર્મી ઠેરવામે આલા, આને કાયક લોકુ મનુહુને કઠીન કી દેદે.

8 જેહેકી પવિત્રશાસ્ત્રમે યશાયા ભવિષ્યવક્તા મારફતે લેખલો હાય, “પરમેહેરુહુ તીયાહાને આજ લોગુ મંદ બુદ્ધિ આપી રાખીહી, આને એહેડા ડોંઆ દેદાહા કા તે ખુલ્લા ડોંઆકી બી નાય હી સેકે.”

9 આને દાઉદ રાજા બી આખેહે, “તીયાં માંડો તીયાં માટે જાલ આને ફાંદો હાય, આને અવિશ્વાસ આને દંડુ કારણ વી ગીયે.

10 તીયાં ડોંઆ આંદલા વી જાય, કા તે હી નાય સેકે, આને તુ સાદા તીયાહાને મુસીબતુમે રાખ.”

11 આંય ઇ બી આખુહુ કા ઇસ્રાએલુ લોકુહુને વિશ્વાસ નાય કેરા કી તીયાહાને કીદીહી બી ઉદ્ધાર નાય મીલે એહેકી નાહ, પેન વાદારે પાપ આને અવિશ્વાસુકી અન્યજાતિ લોકુહુને ઉદ્ધાર મીલી, કા તીયા મારફતે ઇસ્રાએલ લોક જલન પામે.

12 કાદાચ ઇસ્રાએલી લોકુ પાપ તોઅ વિશ્વાસ આને પરમેહેરુકી દુર જાવુલોકી જગતુ અન્યજાતિ લોકુહુને આશીર્વાદ મીલે, તા તે બાદા ફાચે પરમેહેરુ પાહી આવી જાય તાંહા આજી વાદારે આશીર્વાદ મીલી.


અન્યજાતિ લોકુ ઉદ્ધાર: કલમ કેરુલો દાખલો

13 આમી આંય ઇસુ ચેલો અન્યજાતિ લોકુહુને આખુહુ, જાંહા આંય તુમા વોચ્ચે પ્રચાર કેરા મોકલામે આલો, ઈયા ખાતુરે આંય પોતા સેવા વાહ-વાહી કીહુ,

14 કા કેલ્લી બી રીતીકી આંય પોતા યહુદી લોકુમે તુમા હુંબુર જલન ઉત્પન્ન કી સેકુ, આને ઈયા મારફતે માઅ જાતિ લોકુમેને થોડાકુ ઉદ્ધાર કેરાવુ.

15 કાહાકા જાંહા પરમેહેરુ મારફતે ઇસ્રાએલી લોકુહુને છોડી દેવુલોકી જગતુ બાદા લોકુહુને પરમેહેરુ આરી મેલ-મિલાપ કારણ વીયો, તા તીયા ફાચે પરમેહેરુપે વિશ્વાસ કેરુલો, મોલામેને ફાચે જીવતા વેરુલો બરાબર હાય.

16 મોગલુલા નોટુમે થોડોક નોટ લીને પરમેહેરુલે અર્પણ કેરુલોકી બાદો નોટ પવિત્ર આખાહે, આને જાંહા એક ચાળવા મુલે પવિત્ર વેઅ તા તીયા ડાલખ્યા બી પવિત્ર આખાત્યાહા.

17 ઇસ્રાએલી લોકુ એક હારા જેતુનુ ચાળવા હોચે હાય, આને ઇબ્રાહીમ, ઇસાક, આને યાકુબ તીયા ચાળવા મુલા સમાન હાય. તે થોડયાક ડાલખ્યા વાટી ટાકવામે આલ્યા, આને તુમુહુ અન્યજાતિ લોક જે જંગલી જેતુનુ ચાળવા હોચે હાય, તીયા હારા જેતુનુ ચાળવામે કલમ કેરામે આલાહા. ઈયા ખાતુરે જીયુ રીતીકી તીયુ ડાલ્ખીહીને જે હારે જેતુનુ ચાળવા રસુકી ફાયદો મીલીહે, ઈયા ખાતુરે તુમનેહે બી યહુદી લોકુ આગલા ડાયા લીદે આશીર્વાદ મીલી.

18 ઈયા ખાતુરે તુમુહુ કલમ કેલી ડાલખ્યા હાય, જે ડાલખ્યા વાટી ટાકવામે આલ્યાહા પેન તીયુપે ઘમંડ માઅ કીહા તા ઇ જાંયલ્યા, કા મુલેં ડાલખી આધારુપે નાહ રેતી, પેન ડાલખ્યા મુલાં આધારુપે રેહે.

19 ફાચે તુમુહુ ખેરોજ આખાહા કા, “હારા ચાળવા ડાલખ્યા ઈયા ખાતુરે વાડી ટાકવામે આલ્યા કા, આપુહુ જે જંગલી ચાળવા ઝાળી હોચે હાય તીયામે કલમ કેરામે આવે.”

20 ઠીક હાય, તે તા અવિશ્વાસુ લીદે વાડી ટાક્યાહા, પેન તુમુહુ વિશ્વાસુ લીદે ટીકી રેજા, ઈયા ખાતુરે ઘમંડ માઅ કીહો, પેન પરમેહેરુ ભયમે રેજા.

21 કાહાકા જાંહા પરમેહેરુહુ સ્વભાવિક ડાલખીહીને વાટી ટાક્યાહા, તા તુમનેહે બી વાડી ટાકી.

22 ઈયા ખાતુરે પરમેહેર દયાલો તા હાય, પેન તીયા આરી કડક બી હાય, જે વાટી ટાકવામે આલે તીયાપે પરમેહેરુ ક્રોધ આલોહો, પેન તુમાપે દયા કેયીહી કા તુમુહુ બી દયામે નાય બોની રીહા તા તુમનેહે બી વાટી ટાકવામે આવી.

23 આને કાદાચ તે વિશ્વાસ કેરી, તા તેબી ફાચે કલમ કેરામે આવી, કાહાકા પરમેહેર તીયાહાને ફાચે કલમ કી સેકેહે.

24 કાહાકા કાદાચ તુમુહુ જે જંગલી જેતુનુ ચાળવા હોચે આથા, તીયા ચાળવામેને વાડીને, હારા જેતુનુ ચાળવા ડાલખ્યા કલમ કેરામે આલ્યાહા, તા ફાચે હારા જેતુનુ ડાલ્ખીહીને જે પેલ્લાનેજ વાટી ટાકવામે આલલ્યા, તા તે પોતા ચાળવામે કાહા નાય કલમ કેરામે આવે.


ઇસ્રાએલુ બાદા લોકુ ઉદ્ધાર

25 ઓ વિશ્વાસી પાવુહુ, કાદાચ એહેકી નાય વેઅ કા જે અન્યજાતિ વેરી પોતાપે ઘમંડ કેરા લાગે, એટલે આંયજ નાહ ઈચ્છા રાખતો કા તુમુહુ ઈયા ભેદુકી અજાણ્યા રી જાઅ, કા જાંવ લોગુ તુમામેને બાદા લોક પરમેહેરુ પાહી નાય આવે, તાંવ લોગુ ઇસ્રાએલી લોકુમેને એકુજ ભાગ કઠોર રીઅ.

26 આને ઈયા બાદ ઇસ્રાએલ દેશુ બાદા લોક ઉદ્ધાર પામે, જેહેકી પવિત્રશાસ્ત્રમે લેખલો હાય, “ઉદ્ધાર દેનારો યરુશાલેમ શેહેરુમેને આવી, આને યાકુબુ પીઢીમેર્યા લોકુ પાપ માફ કેરી.

27 આને જાંહા આંય તીયાં પાપ માફ કી દેહે, તાંહા માઅ તીયાં આરી કેલો વાયદો પુરી વેરી.”

28 ઇસ્રાએલુ લોક હારી સુવાર્તા વિશે પરમેહેરુ દુશ્મન હાય, આને ઇ તુમા માટે લાભુ કારણ બોની ગીયોહો, પેન પસંદ કેરુલો સંબંધુમે તીયાં આગલા ડાયા લીદે પરમેહેર તીયાહાને પ્રેમ કેહે.

29 કાહાકા પરમેહેર જીયાલે પસંદ કેહે આને જીયાલે આશીર્વાદ આપેહે, તીયાકી કીદીહી બી પોતા મન બદલીને ફાચો વરદાન નાહ લેતો.

30 કાહાકા જેહેકી તુમુહુ અન્યજાતિ લોકુહુ પેલ્લા પરમેહેરુ આજ્ઞા નાય માની, પેન આમી આજ્ઞા નાય માની, પેન આમી ઇસ્રાએલુ લોકુ મારફતે આજ્ઞા નાય માનુલોકી પરમેહેરુહુ તુમાપે દયા કેયી.

31 તેહેકીજ તીયાહા બી આજ્ઞા માની, ઈયા ખાતુરે કા જીયુ રીતી અનુસાર તુમાપે દયા કેરામે આલી તેહેકીજ તીયાપે બી કેરામે આવે.

32 કાહાકા પરમેહેરુહુ બાદી જાતિ લોકુહુને આજ્ઞા નાય માના ખાતુરે બંદી બોનાવીને રાખતલો, કા તોઅ બાદા લોકુપે દયા કે.


પરમેહેરુ સ્તુતિ

33 પરમેહેર દયા ધન આને બુદ્ધિ આને જ્ઞાન ખરેખર ખુબુજ મહાન હાય, આને તીયા ફેસલાલે આને રીતીલે કેડો નાહ જાંતો.

34 પરમેહેરુ વિચારુલે કેડોજ નાહ જાંય સેકતો, આને તીયાલે કેડોજ સલાહકાર નાહ વી સેકતો.

35 આને કેડાહાજ પેલ્લાથીજ પરમેહેરુલે કાયજ નાહ આપ્યો, આને તીયાલે નાય કાંવીહી ફાચે આપા પોળી.

36 કાહાકા બાદોજ પરમેહેરુહુકીજ હાય, આને બાદોજ તીયાહાજ બોનાવ્યોહો, આને બાદો તીયાજ હાય, તીયા મહિમા યુગા-યુગ વેતી રેઅ. આમીન.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy