પ્રકટીકરણ 20 - દુબલી નવો કરારશૈતાનુલે એક હજાર વોર્ષા માટે બંદ કેરુલો 1 ફાચે માયુહુ એક હોરગા દુતુલે હોરગામેને ઉતુતા હેયો, જીયાપે ઉંડી ખાયુ ચાવી આને એક મોડી હાકુલ આથી. 2-3 તીયાહા તીયા અજગરુલે એટલે તીયા જુના હાપળાલે, જો દુષ્ટ આને શૈતાન હાય, તીને એક હજાર વોર્ષા માટે ઉંડી ખાયુમે ટાકીને બંદ કી દેદો, આને બાંણો બંદ કી દેદો આને તીયાપે ઇ લેખીને મોહર લાગવી દેદી કા આમી એક હજાર વોર્ષે લોગુ ભરમાવી નાય સેકો, તીયા બાદ જરુર થોડા સમયુ માટે છોડી દેવામે આવી. 4 ફાચે માયુહુ થોડયાક રાજગાદીયા હેયા, આને તીયુપે તે લોક બોઠલા આથા, જીયાહાને ઇસુ ખ્રિસ્તુ સાક્ષી આપા આને પરમેહેરુ વચનુ પ્રચાર કેરુલો લીદે જીયાં મુનકે વાડી ટાકવામે આલ્લે. તીયાહા પેલ્લા જાનવરુહુ કા મુર્તિહીને બી આરાધના નાહ કેયી આને તીયાહા પોતા મુનકાપે કા આથુમે તીયા નામુ મોહર બી નાહ લાગવી. તે ફાચે જીવતા વી ગેહલા, પરમેહેરુહુ તીયાહાને ન્યાય કેરા અધિકાર આપ્યો, આને તે સિહાસનુપે બોહીને એક હજાર વોર્ષે લોગુ ઇસુ ખ્રિસ્તુ આરી રાજ્ય કેતે રીયે. 5 એ લોક તા મૃત્યમેને ફાચે જીવતા ઉઠનારામેને પેલ્લા હાય, પેન ઈયા એક હજાર વોર્ષામે કેડો બી બીજો મોલા લોકુમેને જીવતો નાહ કેરામે આલો. 6 પેલ્લીવાર આંય જે મોલામેને ફાચો જીવતે ઉઠતેહે તે ધન્ય હાય આને પવિત્ર હાય તીયાપે બીજી મૃત્ય કાય બી અધિકાર નાહ, તે પરમેહેરુ આને ખ્રિસ્તુ યાજકુ બોની આને તીયા આરી એક હજાર વોર્ષે લોગુ રાજ્ય કેરી. શૈતાનુ હાર 7 જાંહા એક હજાર વોર્ષે પુરે વી જાય તાંહા શૈતાનુલે બંધનુમેને છોડી દેવામે આવી. 8 તાંહા તોઅ ગોગ આને માગોગ દેશુ સેનાલે જે ઈયુ તોરતી ચારુવેલે ફેલાલી હાય, તીયાહાને ભરમાવીને લડાય કેરા માટે એકઠી કેરા નીંગી, તે સેના સમુદ્ર કણું હોચે કેડો નાય ગોય સેકે એહેડી વેરી. 9 શૈતાનુ સેના બાદી જુગુમે વિખરાયને પરમેહેરુ પસંદ કેલા શેહેરુમે રેનારા લોકુહુને ઘેરી લીઅ, પેન પરમેહેર તીયુ સેનાપે આગ ઉંડેલીને બાલીને ભસ્મ કી ટાકી. 10 આને શૈતાનુલે જો તીયાહાને ભરમાવેહે, આગ આને ગંધકુકી તીયુ ખાયુમે ટાકી દેવામે આવી, જીહી પેલ્લા જાનવર આને ઝુટા ભવિષ્યવક્તાહાને બી ફેકવામે આલ્લા. આને તીહી તે યુગા-યુગ રાત-દિહ પીડા વેઠતા રીઅ. મોડી સફેદ રાજગાદી આને છેલ્લો ન્યાય 11 ફાચે માયુહુ એક સફેદ રાજગાદી હેયી જીયાપે પરમેહેર બોઠલો આથો, પેન જીહી પરમેહેર બોઠલો આથો તીયા જાગામેને તોરતી આને જુગ ટાકાય ગેહલો આને તીયા નામ નિશાણી નાય રીયી. 12 ફાચે માયુહુ હાના-મોડા બાદાહાને જે મોય ગેહલે, તીયાહાને રાજગાદી હુંબુર ઉબલા હેયા, આને ચોપળી ખોલવામે આલી, આને ફાચે એક બીજી ચોપળી ખોલવામે આલી, એટલે જીવનુ ચોપળી આને જેહેકી તીયુ ચોપળી લેખલો આથો, તેહેકીજ તીયાં કામુ અનુસાર ન્યાય કેરામે આલો. 13 સમુદ્રહ તીયામે મોલા બાદા લોકુહુને આખી દેદો, આને કબરુમેને મોલા લોકુહુને, આને અધોલોકુમે જે મોલા લોકુ રેવુલો જાગો હાય, તીયાહા બી જે તીયામે આથે તીયાહાને આખી દેદો, આને તીયા દરેકુહુને પોતા કામુ અનુસાર ન્યાય કેરામે આલો. 14-15 જીયા જીવનુ ચોપળીમે નામ નાહ, તીયા લોકુહુને આગી ખાયુમે ટાકી દેવામે આલો, ઈયા બાદ કેડો બી મૃત્ય નાહ, ઇ આગ બી ખીણુ બીજી મૃત્ય હાય. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation