Online Bible

- Reklamy -

પ્રકટીકરણ 2 - દુબલી નવો કરાર


એફેસ્સ શેહેરુ મંડળી સુવાર્તા

1 તીયાહા માને ઇ બી આખ્યો, એફેસ્સ શેહેરુ મંડળી હોરગાદુતુ એ સુવાર્તા લેખ, “આંય તોજ હાય જે સાત તારા માઅ હુદા આથુમે લેદ્લા હાય, આને હોના દીવા વોચ્ચે ફીરુ, આંય તુમનેહે એહેકી આખુહુ.”

2 આંય તોઅ કામ, આને તોઅ મેહનતુકી, આને તોઅ ધીરજુ વિશે જાંહુ, આને ઇ બી જાંહુ કા તુ માઅ વિશે ઇ બી કા તુ ખોટા લોકુહુને સ્વીકાર નાહ કેતો. આને જો પોતાલે ચેલો આખતેહે પેન ખરેખર નાહ, તીયાહાને તુયુ પારખીને ઝુટે સાબિત કેયેહે.

3 તુ ધીરજ રાખોહો, આને તુયુ માઅ નામુ લીદે દુઃખ વેઠ્યોહો, આને તુયુહુ માપે વિશ્વાસ કેરા નાહ છોડયો.

4 પેન માને તોઅ વિરુધુમે ઇ આખુલો હાય, કા જેહેકી તુયુહુ પેલ્લા વિશ્વાસ કેલો આને માઅ આરી પ્રેમ રાખતલો, તેહેડો પ્રેમ તુ આમી નાહ રાખતો.

5 ઈયા ખાતુરે જીહીને તુયુહુ હારો જીવન જીવા બંદ કી દેદો, તીયાલે યાદ કે આને ઈયુ ગોઠીપે પાસ્તાવો કે આને માને તેહેકીજ પ્રેમ કે જેહેકી તુ પેલ્લા કેતલો. કાદાચ પાસ્તાવો નાય કીવ્યો તા આંય તોઅ પાહી આવેહે આને જીહી દીવો થોવલો હાય, તીયાલે તીહીને હોરકાવીને તુલે દંડ આપેહે.

6 પેન તોમે એક હારી ગોઠ બી હાય, જીયુ રીતીકી નીકોલાયતી ચેલા કામુકી નફરત કીહો, તીયુજ રીતીકી તુ બી તીયાં આરી નફરત કીહો.

7 જો માઅ ગોઠ ઉનાયા માગતેહે, તે ઉનાય લે કા પરમેહેરુ આત્મા મંડળીહીને કાય આખેહે. જે લોક ખોટે કામુપે જીત મીલવુતાહા, આંય તીયાહાને જીવન આપનારા ચાળવા ફલ ખાંઅ માટે આપેહે, જો હોરગામે પરમેહેરુ વાળીમે હાય.


સ્મુરના શેહેરુ મંડળી સુવાર્તા

8 સ્મુરના શેહેરુ મંડળી હોરાગા દુતુલે ઇ લેખ, “આંય જો પેલ્લો આને છેલ્લો હાય, જો મોય ગેહલો આને આમી જીવતો હાય તુલે ઇ આખેહે કા,

9 માને માલુમ હાય કા તોપે સતાવ વીયોહો આને તુ ગરીબ હાય, પેન આત્મિક ગોઠીમે તુ ખુબુજ ધનવાન હાય. આંય એહેડા લોકુહુને બી જાંહુ, જે પોતાલે પરમેહેરુ પસંદ કેલા યહુદી લોક એહેકી નિંદા કેતાહા.” પેન ખરેખર નાહ, તે તોઅ વિશે ખારાબ ગોઠયા કેતાહા, તે તા શૈતાન ટોલા હાય.

10 જો દુઃખે તુલે વેઠા પોળી, તીયાકી તુ માઅ બીયોહો, કાહાકા શૈતાન પોતા લોકુ મારફતે તુમામેને થોડાક લોકુહુને તેરાવી દી આને જેલુમે બંદ કેરાવી દી કા તે તુમનેહે પારખે, તુમુહુ દશ દિહ લોગુ મોડી મુસીબતુમે પોળાહા, પેન માપે વિશ્વાસ કીદીહીજ માઅ છોડાહા, કાદાચ તુમનેહે માય ટાકવામે આવે, કાહાકા આંય તુમનેહે જીતુ ઇનામુ રુપુમે અનંત જીવન આપેહે.

11 “જો માઅ ગોઠ ઉનાયા માગતેહે તે ઉનાય લેઅ, કા પરમેહેરુ આત્મા મંડળીહીને કાય આખેહે, ન્યાય કેરી તાંહા તીયાહાને બીજી મૃત્યકી કાયજ નુકશાન નાય વેરી.”


પીર્ગમન શેહેરુ મંડળી સુવાર્તા

12 પીર્ગમન શેહેરુ મંડળી હોરગા દુતુલે ઇ લેખ, “જીયાપે તેજ બેનધારી તોઅ આખેહે કા,

13 આંય જાંહુ કા તુ તીહી રીહો જીહી શૈતાન રાજ્ય કેહે, તુ માપે વિશ્વાસ કીહો, તુમા વોચ્ચે જીયા જાગામે શૈતાન રાજ્ય કેહે, તીહી માઅ વિશ્વાસી માંહે અન્તિપાસુલે માય ટાક્યો, તેબી તુયુહુ માપે વિશ્વાસ કેરુલો નાહ છોડયો.”

14 પેન તોમે થોડીક ગોઠી કમી હાય, તીયા વિશે આંય તુલે થોડોક આખા માગુહુ, કાહાકા તોઅ મંડળી થોડાક એહેડા લોક હાય, જે બીલામુ શિક્ષાપે ચાલતાહા. જીયાહા બાલાક રાજાલે હિક્વ્યો કા તોઅ ઇસ્રાએલી લોકુહુને પાપ કેરા માટે ઉકસાવે, ઈયા ખાતુરે બાલાક રાજાહા તીયાહાને ઇ હિક્વ્યો કા મુર્તિ આગલા ચોળવુલી વસ્તુ ખાય આને વ્યેભિચાર કે.

15 તીયુજ રીતીકી તુમા વોચ્ચે થોડાક લોક એહેડા હાય, જે નીકોલાયુ ટોલા શિક્ષા માનતાહા.

16 ઈયા ખાતુરે પાસ્તાવો કેરા, નાય તા આંય માહરીજ આવેહે આને ઈયા ગલત શિક્ષા માનનારા વિરુધુમે જો માઅ મુયુમેને નિગેહે તીયુ તલવારુકી લડેહે, જો માઅ વચન હાય.

17 જો માઅ ગોઠ ઉનાયા માગેહે, તોઅ તે ઉનાય લેઅ કા પરમેહેરુ આત્મા મંડળીલે કાય આખેહે, જે લોક આખતાહા શૈતાનુ શક્તિપે જીત મીલવુતાહા, તીયાહાને આંય માપે હોરગામે દોબલા મન્નામેને થોડોક આપેહે, તીયામેને દરેકુહુને એક સફેદ ડોગળો બી આપેહે, જીયાપે એક નવો નામ લેખલો વેરી, આને જીયા માંહાલે તોઅ ડોગળો મીલી તીયાહાને છોડીને બીજો કેડો બી તીયાલે હોમજી નાય સેકે.


થુઆતીરા મંડળીલે સંદેશ

18 “થુઆતીરા શેહેરુ મંડળી હોરગા દુતુલે ઇ લેખ, પરમેહેરુ પોયરો જીયા ડોંઆ આગ જવાલામુખી હોચે ચોમકેહે, આને તીયા પાગુમે શુદ્ધ પિતલા હોચે ચોમકેહે, તોઅ ઇ આખેહે,”

19 આંય તોઅ કામ, તોઅ પ્રેમ, તોઅ વિશ્વાસ, તોઅ સેવા, આને તોઅ ધીરજુ વિશે જાંહુ, આને ઇ બી જાંહુ કા જાંહા તુયુહુ પેલ્લા માપે વિશ્વાસ કેલો, આને જે તુ હારે કામે કેતલો, તીયાકી વાદીને તુ આમી હારે કામે કીહો.

20 પેન આને તોમે થોડી કમી હાય, તીયા વિશે આંય તુલે થોડોક આખુલો હાય, કાહાકા તુ તીયુ બાયુલે તોઅ મંડળી રાંઅ દિહો જીયુ જીવન ઇજેબેલ રાની હોચે હાય. તે પોતાલે ભવિષ્યવક્તા હોમજેહે, પેન જે લોક માપે વિશ્વાસ કેતાહા તીયાહાને તે હિક્વીને ભરમાવેહે કા તુમુહુ વ્યેભિચાર કી સેક્તેહે, આને મુર્તિ આગલા ચોળવુલી વસ્તુ બી ખાય સેક્તાહા.

21 માયુહુ તીયાલે પાસ્તાવો કેરુલો મોકો આપ્યો, પેન તે વ્યેભિચાર કેરુલો નાહ છોડતી.

22 ઈયા ખાતુરે, આંય તીયુલે રોગી કી દેહે, આને જો તીયુ આરી વ્યેભિચાર કેતેહે, કાદાચ તેબી તીયુ હોચે પાસ્તાવો નાય કેતા આંય તીયાહાને મોડી મુસીબતુમે ટાકી દેહે.

23 આંય તીયા લોકુહુને બી માય ટાકેહે જો તીયુ આખુલો અનુસાર ચાલતાહા, તાંહા બાદી મંડળી લોક જાંય લીઅ કા રદય આને મનુલે પારખુનારો આંયજ હાય, આને તુમનેહે દરેકુહુને તુમા કામુ અનુસાર બોદલી દેહે.

24 પેન થુઆતીરા શેહેરુ મંડળી થોડાક લોક તીયુ ઝુટી શિક્ષા અનુસાર નાહ ચાલ્યા, આને જે શૈતાનુ ઉંડાયુ ગોઠયા આખાત્યાહા તીયુહુને નાહ જાંતા, આંય તુમનેહે ઇ આખુહુ કા, આંય તુમનેહે બીજી આજ્ઞા નાય આપુ.

25 પેન હોવ, જાંવ લોગુ આંય ફાચે નાય આવુ તાંમ લોગુ તુમુહુ વિશ્વાસુમે મજબુત રેજા.

26 જે લોક શૈતાનુ શક્તિપે વિજય મીલવુતાહા, આને છેલ્લે લોગુ માઅ આજ્ઞા પાલન કેરા ચાલુ રાખતેહે, આંય તીયાહાને દેશુ જાતિ લોકુપે રાજ્ય કેરા અધિકાર આપેહે.

27 રાજ્ય કેનારા માટે જો અધિકાર માને બાહકાહા આપ્યોહો, તોજ અધિકાર આંય તીયાહાને આપેહે, તીયાં રાજ્ય લોખુડા હોચે મજબુત વેરી જો ટુટતો નાહ, આને તીયાં દુશ્મન કાદુ ટુટલા બાસના હોચે વેરી.

28 આને આંય તીયાહાને માઅ વિજયુ આખાવા ખાતુરે વેગર્યો (પ્રભાતુ) તારો બી આપેહે, જો વેગર્યો તારો બી આખેહે.

29 જો માઅ ગોઠ ઉનાયા માગતેહે, તે ઉનાય લેઅ કા પરમેહેરુ આત્મા મંડળીલે કાય આખેહે.

Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.

Beyond Translation
Následuj nás:



Reklamy