પ્રકટીકરણ 17 - દુબલી નવો કરારમોડી વેશ્યા 1 જીયા સાત હોરગાદુતુપે પરમેહેરુ ક્રોધુ સાત વાટકા આથા, તીયામેને એકુહુ માઅ પાહી આવીને માને આખ્યો, “એહે આવ, તીયુ મોડી વેશ્યાલે જે ખુબુજ ખાડી પાહી બોનલો મહાન શહેર હાય. તીયુલે કેહેડો દંડ મીલનારો હાય, તીયા વિશે આંય તુલે આખેહે.” 2 જીયા આરી તોરતી રાજાહા વ્યેભિચાર કેલો, આને તોરતીપે રેનારે તીયુ આરી વ્યભિચાર કીને જીયુ રીતીકી કડક હોરો પીને લોક નશામે આવી જાતલા, ઈયુ રીતીકી તે તીયુમે નશામે આવી ગીયા. 3 તાંહા તોઅ હોરગા દુત પવિત્રઆત્મા આગેવાનીકી માને હુના જાગામે લી ગીયો, તીહી માને લાલ જાનવરુપે બોઠલી એક બાય દેખાયી, તીયા જાનવરુ બાદા શરીરુપે પરમેહેરુ નિંદા કેનારા નામે લેખલે આથે, આને તીયા સાત મુનકે આને દશ હિનકે આથે. 4 તીયુ બાયુહુ વાદળી આને લાલ રંગુ પોતળે પોવલે આથે, આને હોના આને ખુબુજ મણી આને મોતીકી તીયાર વેલી આથી, આને તીયુ આથુમે હોના વાટકો આથો જો ખારાબ વસ્તુકી આને તીયુ વ્યભિચારુ ગંદી વસ્તુકી પોરાલી આથી. 5 તીયુ મુનકાપે ઇ લેખલો આથો, “મોડો શેહેર બેબિલોન આને બાદી વેશ્યાં યાહકી આને દુનિયા બાદા કેતા ખારાબ વસ્તુ યાહકી.” 6 માયુહુ તીયુ બાયુલે પરમેહેરુ પવિત્ર લોકુ રકત આને ઇસુ સાક્ષી આપનારા લોકુ રોગુત પીને નશામે હેયી, તીયુલે હીને આંય ચકિત વી ગીયો. 7 તાંહા તીયા હોરગા દુતુહુ માને આખ્યો, “તુ ચકિત માઅ વિહો, આંય ઈયુ બાયુ, આને જીયાપે તે બોઠલી હાય, તીયા જાનવરુ તુલે ભેદ આખેહે જીયુ રીતીકી સાત મુનકે આને દશ હિનકે હાય.” 8 જીયા જાનવરુલે તુયુહુ હેયોહો, “તોઅ પેલ્લો તા તોઅ જીવતો હાય, પેન આમી જીવતો નાય, તોઅ ઉંડી ખાયુમેને નિંગીને આવનારો હાય, આને પરમેહેર તીયાલે પુરી રીતીકી નાશ કી. આને તોરતીપે રેનારા તે બાદા લોક જીયા નામે જગતુ બોના પેલ્લા જીવનુ ચોપળીમે લેખવામે નાહ આલે, ઈયા જાનવરુલે હીને ચક્તિ વી જાય, ઈયા ખાતુરે તે પેલ્લા જીવતે આથે, આને આમી જીવતે નાહ, પેન તોઅ ફાચે આવનારો હાય.” 9 ઈયા હોમજા ખાતુરે માને જ્ઞાનુ જરુર હાય, જાનવરુ સાત મુનકા મતલબ, જીયા શેહેરુમે તે બાય રાજ્ય કેહે તીયા શેહેરુમે સાત ડોગુ હાય. 10 આને સાત રાજા બી આખાતાહા, તીયામેને પાંચ રાજા તા પેલ્લાજ મોય ચુક્યાહા, આને છઠ્ઠો રાજા આમી રાજ્ય કેહે, આને છેલ્લો રાજા આમી લોગુ નાહ આલો, પેન જાંહા તોઅ આવી તાંહા થોડા સમયુ માટે રાજ્ય કેરી. 11 જો જાનવર પેલ્લા જીવતો આથો આને જીવતો નાહ, તોઅ પોતે આઠમો રાજા હાય, આને ઓ આઠમો રાજા, પેલ્લા સાત રાજામેને એક હાય, આને છેલ્લે તીયાલે રાજાલે નક્કી માય ટાકવામે આવી. 12 આને જીયા જાનવરુલે દશ હિનકે તુયુહુ હયેહે, તે તીયા દશ રાજા વિશે આખેહે, જીયાહા આમી લોગુ રાજ્ય નાહ કેયો. તીયા દશ રાજાહાને તીયા જાનવરુ આરી મીલીને રાજ્ય કેરુલો અધિકાર બી આપવામે આવી, પેન તે થોડાજ સમયુ માટે રાજ્ય કેરી. 13 ઈયા દેશુ રાજા એકુજ ઈરાદો હાય, કા તે પોત-પોતા શક્તિ આને અધિકાર તીયા જાનવરુલુજ આપી દી. 14 તે બાદા રાજા ઘેટા એટલે ઇસુ ખ્રિસ્તુ આરી લડાય કેરી, પેન ઘેટો તીયાહાને હારવી દી. કાહાકા તોઅ પ્રભુ, પ્રભુ આને રાજા, રાજા હાય, તોઅ પોતા હાદલા આને પસંદ કેલા આને ભારોષા યોગ્યો વિશ્વાસી લોકુ આરી મીલીને લડાય કેરી આને તીયાહાને હારવી દી. 15 ફાચે હોરગા દુતુહુ માને આખ્યો, “જો સમુદ્ર તુયુહુ હેયો, જીયાપે વેશ્યા બોઠલી આથી, તે લોક આને ગોરદી આને જાતિ આને ભાષા વિશે આખેહે.” 16 એક એહેડો સમય આવી, તોઅ જાનવર આને દશ રાજા જીયાહાને તુયુહુ હેયા, તીયુ વેશ્યા આરી દુશ્મની કેરી, તે તીયુલે લાચાર આને પોતળા વગર કી દી, આને તીયુ માહ ખાય જાય, આને તીયુલે આગીમે બાલી દી. 17 કાહાકા પરમેહેરુહુ તીયા રાજા મનુમે એહેડા વિચાર ટાકી દી, કા તે પરમેહેરુ ઈચ્છા પુરી કેરી, આને જાંવ લોગુ પરમેહેરુ વચને પુરે નાય વેઅ તાંમ લોગુ એક મન વીને પોત-પોતા રાજ્ય તીયા જાનવરુલે આપી દેઅ. 18 આને તે બાય, જીયુલે તુયુહુ હેયી, તે મોડા શેહેરુ હાય, જે તોરતીપે બાદા રાજાપે રાજ્ય કેહે. |
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation